Book Title: Vivek Vilas Author(s): Bhimji Harjivan Publisher: Meghji Hirji View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir જૈન સાધુઓમાં સૌ પ્રથમ શુદ્ધ સ્વદેશી વ્રત ધારણ કરનાર મંડલાચાર્ય શ્રી કમળ સૂરીશ્વર મહારાજ, રવેશ વિદ્યાને પણ રિન નહીં કે, આપ એક જેન મંડલાચાર્ય છે એટલા જ માટે, નહીં કે, આપ એક જૈન પૂજ્ય મુનિ છે એટલા જ માટે, નહીં કે, આપ જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેતા આવ્યા છે એટલા જ માટે, પરન્તુ જે શુદ્ધ-સ્વદેશી વૃત્તને અંગીકાર કરવામાં આ યુગના મહા પંડિત ગણાતા મુનિવરે અને વિદ્વાને પણ નિષ્ફળ નીવડ્યા છે તે વૃત્તને આપે હિમ્મત પૂર્વક સ્વીકાર કરી, જૈન મુનિવરે તથા ગૃહસ્થને સ્વદેશ–સેવા અને સ્વધર્મોજતીનું જે અભૂત ને અપૂર્વ સૂચન કર્યું છે અને તે અર્થે આપે જે ત્યાગ અને આત્મગ સ્વીકાર્યો છે તે આદરણીય ત્યાગ-આત્મગની યકિચિત અર્ચના અર્થે આ ગ્રંથ આપના કર–કમલમાં સમઉં છું. લી મીશ્રવૃતધારક, મેઘજી હીરજી, For Private And PersonalPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 467