________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૧
આ ગ્રંથ બહુ ઉતાવળથી લખી નાખવાનો હતો તેથી જેવી જોઈએ તેવી કાળજી છેવટ સુધી ન રાખી શકે છેઉં એ પણ બનવાજોગ છે. વિદ્વાને તે વિષે ઉહાપોહ કરશે તે એ પછીની આવૃત્તિને માટે પ્રકાશકને ઉપયોગી થઈ પડશે. પ્રકરણની વિભાગ સંખ્યામાં તથા અન્યત્ર પ્રફના દેષો રહી જવા પામ્યા છે તે સુધારી લેવા એવી મારી નમ્ર વિજ્ઞપ્તિ છે.
વિવેક-વિલાસ” ની સંતમાં એક મહાટી ટીકા છે એમ સાંભળ્યું છે. પરંતુ તેને ઉપયોગ કરવા જેટલો સમય મને નથી મળી શકો. વળી મારે એસ સીમાઓની અંદર રહીને જ વિવેચન વિગેરે લખવાનું હતું તેથી કયાઇ ઉણપ જેવું જણાય તે વાચકેએ સંતવ્ય ગણી લેવું એવી હારી નમ્ર પ્રાર્થના છે.
વલેપારલે (મુંબઈ.) ને તા. ૯ માર્ચ ૧૨૦. |
સર્વદા સર્વને સેવક,
સુશીલ.
For Private And Personal