Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમને સમય
૩૧
વધે છે. નવમા શિશુનાગ રાજા નંદિવર્ધન જેની તારીખ પહેલાં ઈ. સ. પૂર્વ ૪૧૮ રવીકારવામાં આવી હતી તેની સાથે આ નંદરાજને ઘટાવ્યા હોવાથી સ્મિથે આખી શિશુનાગની વંશાવલી ઉલટાવી નાંખવાની હદસુધી પહોંચી ગયા હતા અને અજાતશત્રુને આગળના ઈ. સ. પૂર્વે ૪૯૧ નાં બદલે ઈ. સ. પૂર્વે ૫૫૪ માં અને બિંબિસારને ઈ. સ. પૂર્વ ૫૧૯ ના બદલે ૫૮૨ માં મૂકયા.૧ બુદ્ધ અને મહાવીર બંનેની સમકાલીન વંશાવલીમાં આ ફેરફાર જોઈ તેમજ નંદરાજથી હરાયેલ જિનપ્રતિમાને ઉલેખ શિલાલેખના મુખ્ય ભાગમાં હોવાથી સ્મિથ અને જાયસ્વાલ એવા નિર્ણય પર આવ્યા કે ખારવેલના શિલાલેખો મહાવીરનું નિર્વાણ ઈ. સ. પૂર્વ પર૭ માં અને બુદ્ધિનું નિર્વાણ ઈ. સ. પૂર્વ પ૪૩ માં થયું છે, એ જૂની માન્યતાને ટેકો આપે છે.
આપણે આગળ જોઈશું તેમ ખારવેલના શિલાલેખો પર આધાર રાખતાં આ અનુમાને શ્રી. જયસ્વાલે સૂચવેલ છેલ્લા વાચનને વિચાર કરતાં કાંઈપણ ઉપયોગમાં નથી. તેમાં નિર્દેશેલ સમયને મોર્યયુગ સાથે કોઈ સંબંધ નથી તેમજ તે કારણ પણ બહુ ઉપયેગી નથી, કારણ કે મહાન ઈન્ડો-ગ્રીક રાજા ડિમેટ્રીયસના સંબંધને વિચાર કરતાં આપણને શિલાલેખની તેજ તારીખ મળી આવે છે. જે અતિ મહત્ત્વને ફેરફાર થયો તે એ છે કે નહેર નંદયુગના ૧૦૩ માં વર્ષમાં દાઈ હતી; નહિકે ૩૦૦ વર્ષ પહેલાં. આ રીતે મૂળ આધાર જેના કારણે મી. મિથ શિશુનાગની આખી વંશાવલી ૫૦ વર્ષ પાછળ ઠેલવાનું સાહસ કરે છે તેજ ટકી શકતું નથી. તે ઉપરાંત તે મહાન ઇતિહાસવેત્તા કહે છે કે “નવીન પ્રમાણેથી હું એટલે બધે ચકિત થયે છું કે મારા હવે પછી છપાતા કસફર્ડ હિસ્ટરી ઓફ ઈન્ડિયામાં શિશુનાગ અને નંદને વહેલા સમયમાં થયા ગણાવ્યા છે.”પ પણ જે વિદ્વાનને મિ. મિથે આટલી હદ સુધી માન્ય ગણે છે અને જે વિશ્વસનીય હોવાનું મહાન સન્માન ધરાવે છે તેણે તો ઘણા લાંબા સમયના અભ્યાસ અને સંશોધન પછી શિલાલેખના પ્રથમ અર્થને તદ્દન ફેરવી નાંખે છે.
1. "In the third edition of my Early History of India (1914) I placed the accession of Nandivardhana doubtfully about 418 B.C. He Must now go back to c. 470 B.C., or possibly to an earlier date. That finding involves putting back Ajätasatru or Kunika (No. 5 Saisunaga) to at least c. 554 B.C., and his father Bimbisåra or Srenika (No. 4) to at least c. 582 B.C."-Smith, op. cit., pp. 546-547. In his first edition (1904) Smith has put 401 B.c. for Nandivardhana, p. 33; see ibid., p. 41; ihid., p. 51 (4th etd. 1924).
2." According to Päli tradition Mahavira predeceased Buddha. But other reasons support the date 467 B.C., as advocated by Charpentier, and this fits in with the traditional date of Bhadrabahu, who was the contemporary of Candragupata Maurya. The year 527 ( 528-7) B.C., the most commonly quoted date for the death of Mahavira, is merely one of several dates, but it is supported by the Kharavela inscription."-Ibid., p. 49. Cf. bid., p. 50.
3. Jayaswal, J. B. 0, R. S., xiii., p. 246. 4. Ibid., pp. 221 f. 5. Smith, J.R,J.S, 1918, p. 517.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org