Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૧૫ પપાતિક અને બીજા જૈન ગ્રંથે જણાવે છે કે કૃણિક વારંવાર પિતાની રાણુઓ અને ભારે રસાલા સાથે નાતપુરને વંદન કરવા જતે. વૈશાલીન રાજા ચેટક અને ચંપાના. દધિવાહનના પ્રસંગમાં જણાવ્યા પ્રમાણે કૃણિક એકથી વધારે વખત મહાવીરના સંસર્ગમાં આવ્યું હતું અને જૈન ધર્મ પ્રતિ સંપૂર્ણ સન્માન અને પ્રતિષ્ઠા ધરાવતો. તેને મહાવીર પ્રતિ પ્રેમ અને જિન પ્રરૂપિત સિદ્ધાંત પરની તેની શ્રદ્ધા વર્ધમાન અને તેમના શિષ્ય સમક્ષ તેણે ઉચ્ચારેલ નીચેના શબ્દો વ્યક્ત કરે છેઃ “હે ભગવંત ! આપે સત્ય જ કહ્યું છે, સત્ય ધર્મને માર્ગ દર્શાવે છે. આપને મોક્ષ અને શાંતિનો માર્ગ અદ્વિતીય છે...”
કૃણિકના ઉત્તરાધિકારી ઉદય અથવા ઉદાયિનને વિચાર કરતાં જેને અને બૌદ્ધ અનેક દંતકથા રજૂ કરે છે. ડૉરાયચૌધરી કહે છે કે “પુરાણ પ્રમાણે અજાતશત્રુને ઉત્તરાધિકારી દર્શક હતે. અધ્યાપક ગીગર તે ભૂલભર્યું માને છે કેમકે પાલી શા નિશ્ચિત રિતે જણાવે છે કે ઉદાયિભદ્ર અજાતશત્રુનો પુત્ર હતો અને પ્રાયઃ તેને ઉત્તરાધિકારી પણ હતો. ભાસના સ્વપ્નવાસવદત્ત જે કે મગધના રાજા તરીકે દર્શકને સ્વીકાર કર્યો છે તે પણ જૈન અને બૌદ્ધ પ્રમાણે સામે દર્શક એ અજાતશત્રુને સીધે પહેલે ઉત્તરાધિકારી હતે તેમ નક્કી કહી શકાય તેમ નથી."
જે જૈન પ્રમાણેનો વિદ્વાન ડૉકટર ઉલ્લેખ કરે છે તે હરિભદ્રની આવશ્યકટીકા, હેમચંદ્રના ત્રિશષ્ટિશલાકા અને પરિશિષ્ટપર્વ તેમજ ટેનીના કથાકેશ છે. આ ગ્રંથની કથાઓ પાલી શાની દંતકથાઓને આથી વધુ મળતી આવતી નથી. ડૉ. પ્રધાનના શબ્દોમાં “મહાવંસ પ્રમાણે અજાતશત્રુને તેના પુત્ર ઉદાયિભદ્ર મારી નાંખે, પરંતુ સ્થવિરાવલિ આપણને કહે છે કે ઉદાયિન પિતાના મૃત્યુથી દુઃખી થયે હતું અને રાજધાની ચંપા બદલી પાટલીપુત્ર આવ્યું હતું.'
1. Cf. Aapapalika, std. 12, 27, 30, pp. 24, 25, 57, 58, 57, 63, 64; Stevenson (Mrs), p. cit., p. 40; Hemacandra, Parisisht aparvan, Canto IV, vv. 1, 9, 33, 35; Āvasyaka-Satra, pp. 684, 687 ; Hoernle, p. cit, i., p. 9.
2. તt i #Tયા . . . મતવીરં . . . વંતિ . . • પર્વ વવાણી-સુગરંવાઇ તે મંતે! etc.-- Atspapātika, sat. 36, p. 83.
3. Cf. Pargiter, Dynasties of the Kali Ag2, pp. 21, 69; Pradhan, op. cit., p. 217. 4. Cf. Geiger, Mahāvainsa, Paricchedo IV, vv. 1-2.
5. Raychaudhuri, op. cit., p. 130. "The order of succession in the Vishnu which inserts Darasaka between Ajātasatru and Udayaśva must be rejected. ..."-Pradhan, op. and loc. cit. Darsaka may be one of Bimbisāra's many sons who managed the State affairs during the lifetime of his father. Cf. ibid., p. 212.
6. જોાિવ . . . મૃત: . . . તવા (નાન ૩યનં સ્થાન્તિ , , , –નpasyaha-Sitra, p. 687. 7. Hemacandra, op. cit., v. 22. Cf. Trishashti-Salākā, Par va X, v. 426, p. 172. 8. C. Tawney, op. cit., p. 177. 9. Cl. Geiger, op. cit., v. 1.
10. Pradhan, op. cit., p. 216. Cf. ibid., p. 219. "The Ceylonese chronicles states that all the kings from Ajātaśatru were parricides."-Raychaudhuri, op. cit., p. 133; Hemacandra, Parsishtaparvan, Canto VI, vv. 32-180. Cf. Avaśyaka-Siura, pp. 687, 689,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org