Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 241
________________ १८६ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ વર્ષ પ૭ ના શિયાળાના ત્રીજા માસમાં, તેના તેરમા દિવસે ઉપર મુજબ...?? - તે વિદ્વાનના શબ્દોમાં “લિપિના શબ્દો, તેને ઘાટ, વ્યંજનની જમણી બાજુ દીર્ઘ અને ડાબી બાજુ હસ્વ લખવાની પદ્ધતિ આ લેખ કે જેને નં. ૩૮ છે તેને પ્રાચીન સમયને માનવાને અસંભવિત બનાવે છે.” ગુપ્તસમયના વર્ષ પ૧ અને ૧૧૩ ના ઉપરના આ બે શિલાલે ની ચેકસ તારીખ માટે આપણે ગુપ્તએ શરૂ કરેલ સંવતને ઉલ્લેખ કરે પડશે. “ગુપ્તકાળ” તથા “ગુપ્તવર્ષ” આદિ શબ્દો જે ગુમરાજાઓના શિલાલેખે અને બીજી નોંધમાં છે તે બતાવે છે કે તે સંવત તેમનામાંથી કેઈરાજાએ શરૂ કર્યો હોવા જોઈએ, પરંતુ તેના માટે કોઈ લેખી પુરા નથી, પણ અલ્હાબાદના સમુદ્રગુપ્તના શિલાલેખ પરથી જણાય છે કે ચંદ્રગુપ્ત ૧લો કે જે તેના પહેલાં ગાદીપર હતું તે જ પહેલે રાજા છે કે જે પોતાને મહારાજાધિરાજ તરીકે ઓળખાવે છે. તેના પહેલાના ગુપ્ત તથા ઘટત્કચ રાજાઓને માત્ર મહારાજ શબ્દ લાગે છે. આ અને તે સાથે સમુદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત બીજાના સમયની શિલાલેખની નોંધ કે જે ગુપ્ત સંવત ૮૨ થી ૭૩ સુધીની છે તે પરથી વિદ્વાને ગુપ્ત સંવત શરૂ થવાને કાળ ચંદ્રગુપ્ત ૧લાના સમયમાં નકકી કરે છે. - મિથે જણાવે છે કે “પૌત્ય પદ્ધતિએ તેને રાજ્યારોહણ સમયે કે જ્યારે તેને સામ્રાજ્યને વારસ જાહેર કરવામાં આવ્યું હતું અને જે સમયે દંતકથાનુસાર પાટલીપુત્રનો કબજે લીધું હતું ત્યારે નવે સંવત સ્થાપવા જેટલી તેની રાજકીય અગત્યતા હતી. ગુપ્ત સંવત કે જે કેટલાક સૈકા સુધી જુદા જુદા પ્રદેશમાં ચાલુ રહ્યો તેનું પહેલું વર્ષ તા. ૨૬-ર૩૨૦ થી તા. ૧૩-૩-૩૨૧ સુધીનું હતું, આમાંની પહેલી તારીખ ચંદ્રગુપ્ત ૧લાના રાજ્યારે હણના દિવસ તરીકે લઈ શકાય.”પ ગુપ્ત સંવત શક સંવત ૨૪૧ થી શરૂ થયો છે એવા અબેનીના કથનના આધારે ગુપ્ત સંવત શરૂ થયાની તારીખ ઈ. સ. ૩૧૯-૩ર છે. અરબી મુસાફરની આ નેંધ ખરી 1. Ibid., Ins. No. XXXVIII, p. 210. 2. Ibid., p. 198. This is Mr Growse's No. V (I.A., vi., p. 219). Speaking about it the learned scholar observes: " If the date is really the year 57 of the same era as that employed in the inscriptions of Kanishka and Huvishka, it is the earliest unmistakably Jaina figure yet found in this neighbourhood. I cannot, however, believe but that it is comparatively modern. ..."Growse, oછે. cit., p. 218. 3. "Who (Samudragupta) was a mortal only in celebrating the rites of the observances of mankind, (but was otherwise) a god, dwelling on the earth-who was son of the son's son of the Maharaja, the illustrious Gupta; who was the son's son of the Maharāja, the illustrious Ghatotkaca: who was the son of the Maharajadhiraja, the glorious Candragupta I," etc.-Fleet, C.I.I., iii., Ins. No. I, pp. 15-16. C. Ojha, opp. cil, p. 174. 4. C. Smith, I.A., xxxi., p. 265; Ojha, op. and loc. cit. 5. Smith, Early History of India, p. 296. Cf. Ojha, op. cit., p. 175; Barnett, Antiquities of India, p. 46. 6. "As regards the Guplakāla, people say that the Guptas were wicked, powerful people, and that when they ceased to exist this date was used as the epoch of an era. It seems that Valabha was the last of them, because the epoch of the era of the Guptas falls, like that of the Valabha era, 241 years later than the Sakakala."-Sachau, Alberuni's India, ii., p. 7. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342