Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ગુપ્તકાળમાં જૈનધર્મ
૧૯૫
ગુપ્ત સામ્રાજ્યના અંત પછી હિંદની મુસાફરી કરનાર હ્યુએન્ટંગે જૈનધર્મ હિંદ અને તેની પણ હદ બહાર ફેલાયેલે નિહાળે હતો. જૈન ધર્મના સંબંધમાં આવી વિસ્તૃત હકીકતો મેળવવી રસપ્રદ તે છે, પરંતુ તે આપણી હદબહારનો વિષય છે. ઉપર ધેલ વિગતે તેમ છતાં ટેકે આપે છે કે બૌદ્ધોથી જુદા અને સ્વતંત્ર એવા અગત્યના ધાર્મિક સમાજ તરીકે જૈનોનું અસ્તિત્વ બૌદ્ધ પરંપરા અને ઐતિહાસિક પ્રમાણેના આધારે મહાવીરના નિર્વાણ પછી પાંચ સૈકા સુધી હતું અને તે પ્રમાણમાં કેટલાક એવા પણ છે કે જે જૈન દંતકથાના હેવાલમાં ઉદ્ભવતી શંકાઓને પણ નિરસ્ત કરે છે.
1. "Hiuen-Tsiang's note on the appearance of the Nirgrantha or Digambar in Kiapishi ... points to the fact that they had, in the north-west at least, spread their missionary activity beyond the borders of India."--Bühler, Indian Sect of the Jainas, pp. 3-4, n. 4; Beal, op. cit., i., p. 55.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org