Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 250
________________ ગુપ્તકાળમાં જૈનધર્મ ૧૯૩ ડૉ. બુહલરે માળવાના આ રાજાને મધુબન શિલાલેખના દેવગુપ્ત તરીકે માન્ય છે. અહીં પ્રશ્ન એ ઉઠે છે કે જેન દંતકથાના દેવગુણને હર્ષચરિતમાં નિશેલ માળવાના રાજા તરીકે સ્વીકારવાનું શક્ય છે? આ વિષે મુશ્કેલી ફક્ત બન્ને દેવગુપ્તના સમયને સમન્વય છે. તેરમણ વિષે અનેક તારીખો છે તેમાંની ઈસ. પ૧૬ છેલ્લામાં છેલ્લી છે. તેને સ્વીકાર કરતાં પણ ૭૫ વર્ષથી વધારે ફરક રહે છે કે જે માત્ર નીચેના અનુમાનથી ઘટાવી શકાય કે તેરમાણ ઈ. સ. પ૧૬ પછી કેટલેક વર્ષે વિદેહ થયે હેય, હરિગુપ્ત પિતાના આશ્રયદાતા રાજાના મરણ પછી પણ લાંબું જીવ્યા હોય અને દેવગુપ્ત પિતાને ગુરુના છેલ્લાં વર્ષોમાં દીક્ષા લીધી હોય. ગમે તે હે, પરંતુ આ બાબત પર વધુ ભાર મૂકવે અસ્થાને છે; કારણ કે આપણી તપાસના સમય કરતાં આપણને આગળ દોડી જવાને ભય છે અને તે ઉપરાંત ઉદ્યોતનસૂરિએ લખેલ દંતકથા વિષે અન્ય સાધનો આવિર્ભાવ સુધી રાહ જોયા વિના અન્ય રસ્તા નથી. આમ ગુપ્તકાળમાં પણ જૈન એ જીવંત ધર્મ હતો તે વાત તે ઉપરોક્ત ચર્ચાથી સ્પષ્ટ છે અને જૈન તથા બૌદ્ધ શિલાલેખોના સમૂહ અને ગુપ્ત રાજાઓના જેન અને બૌદ્ધ ધર્મપ્રતિના આદરથી જણાય છે કે તે વસ્તુસ્થિતિમાં તથ્ય છે. હવે એક વાત વિચારવાની રહે છે અને તે એ કે ઈ.સ. પાંચમા સૈકાની અંતમાં વલ્લભી વંશને ઉભવ. વલ્લભી વંશને ઉભવ ઘણે ખરે અંશે દોઢસૈકાના ગુપ્ત અમલના અંત સાથે ગોઠવાઈ જાય છે. કુમારગુપ્ત ૧લાનું મૃત્યુ કે જે ઈ. સ. ૪૫૫ માં હોવાનું ચોક્કસ કહી શકાય ત્યારથી તે સામ્રાજ્યની પડતી શરૂ થઈ અને કુમારગુપ્ત બીજાના કાળમાં ગુપ્ત સામ્રાજ્યને ચોક્કસ અંત આવ્યો. સૌરાષ્ટ્ર દ્વિપકલ્પની પૂર્વમાં આવેલ વલ્લભીમાં આ ન વંશ કે જે ઈ. સ. ૭૭૦ સુધી ચાલ્યું તે “ઘણું કરીને કેઈ પરદેશી રાજ્યની મૈત્રક જાતિના સરદાર ભટાર્ક શરૂ કર્યો. 1. "Assuming the correctness of Bana's account. ,. it may be suggested that Devagupta was the name of the Mālava king. The latter certainly was the chief foe, and the conquest of his kingdom is attested by the further statement of Bana that Bhandin, who had accompanied Rajyavardhana, brought the booty from Malava to Harsha when the latter had reached the territory of Kumāra-Bhaskaravarman on his expedition of revenge against the King Gauda. I may add that the word Malava need not refer here or in the other passages of the Sriharshacarita to the Malava in Central India. There was another Mālava in the Punjab, much nearer to Thāņeśar, which may be meant."-Biihler, op. cit., p. 70. C. Mookerji (Radhakumud), op. cit., pp. 25, 50 ff. 2. Smith, op. cil., pp. 318, 320. 3. Ibid., p. 346."... the power of the Guptas continued to wane, and deprived of possessions and powers, at the end of the sixth century A. D., they died out."--Wilberforce-Bell, The History of Kathiawad, p. 37. 4. Smith, op. cit., p. 332. "Meanwhile, about the year AD. 470, the history of Saurashtra again underwent a change. In this year Skanda Gupta died, and the bards relate that at the time, one Bhattarka, of the Maitraka clan, was Commander-in Chief of the army. This man came to Saurashtra and, having declared his independence, established a dynasty which lasted for nearly 300 years." --Wilberforce-Bell, op. and loc. cil. Cf. Barnett, op. cit., p. 49. ૨૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342