Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદનું જૈન સાહિત્ય
૧૯૭ જેની હિંદી જીવન પર ખાસ અસર થઈ છે. આ ઉપરાંત તેઓએ શિલ્પવિદ્યા, સંગીતશાસ્ત્ર, કાવ્ય, સુવર્ણ તથા રત્નપરીક્ષા પર પણ લખ્યું છે, આમ તેઓ વિશાળ લેકપ્રિય સાહિત્યના સટ્ટા છે.”
આટલી પ્રાસ્તાવિક નેંધ પછી જૈનોના પવિત્ર ગણાતા સિદ્ધાંતસાહિત્ય તરફ વળીએ જે તેમની દૃષ્ટિએ આપણે વિચાર કરીએ છીએ તે કાળની સાથે સંબંધ ધરાવે છે. આગળ જોઈ ગયા તેમ તથા આ પ્રકરણમાં હવે પછી જોઈશું તેમ તેમના સાહિત્યિક વારસાની દંતકથાઓ પર આપણે અવિશ્વાસ ન મૂકી શકીએ. અહીં તે માત્ર જૈન સિદ્ધાંત ગ્રંથની યાદી આપી છે જેને સ્વીકાર વેબર,૨ વિન્ટરનિટઝ, શાપેન્ટિયર આદિ વિદ્વાનોએ ડે ઘણે અંશે પણ કર્યો છેઃ ૧. ચૌદ પુ યા પૂર્વે (આજે અસ્તિત્વમાં નથી):
૧. વાય (ઉત્પાદ). ૨. અણિય યા અમ્માણીય (અગાણીય). " ૩, વરિયપવાય (વીર્યપ્રવાદ), ૪. અસ્થિનWિપવાય (અસ્તિનાસ્તિપ્રવાદ), પ, નાણપવાય (જ્ઞાનપ્રવાદ), ૬, સચ્ચપ્પવાય (સત્યપ્રવાદ), ૭, આયપવાય (આત્મપ્રવાદ). ૮. કમ્પષ્પવાય (કર્મપ્રવાદ). ૯. પચ્ચકખાણપૂવાય (પ્રત્યાખ્યાનપ્રવાદ). ૧૦. વિજાણુણ્યવાય (વિદ્યાનપ્રવાદ) ૧૧. અવંઝ (અવંધ્ય). ૧૨. થાણાયામ (પ્રાણાયુઃ). ૧૩. કિરિયાવિસાલ (ક્રિયાવિશાલ).
૧૪. લેગબદુસાર (લેકબિદુસાર). ૨. બાર અંગ :
૧. આયાર (આચાર). ૨. સૂયગડ (સૂત્રકૃત). ૩. થાણ (સ્થાન).
1. Hertel, op. cit., pp. 5-6.
2. C[. Weber, I.A., xvii, pp. 279 ff., 389 f, ; xviii., pp. 181 f, 369 ft.; xix, pp. 62 ff.; xx, pp. 18 ff., 170 ft., 365 ff.; and xxi, pp. 14 ft., 106 ft., 177 ft., 210 ft., 293 ff., 327 f, 369 ff.
3. C Winternitz, Geschichte der Indischen Literatur, ii., pp. 291 ff. 4. Cf. Charpentier, op. cit., Int., pp. 9 ff.; Belvalkar, Brahma-Sutras of Badarāyana, pp. 107 ff. 5. Cf. Charpentier, op. cit., Int., p. 12.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org