Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 251
________________ ૧૯૪ ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ તેને ચાર પુત્રો હતા કે જે બધા કેપ્ટન વિલબર-બેલ અને બીજાઓની નામાવલી મુજબ વલ્લભી રાજાઓની યાદીમાં ગણાય છે. તેમાંને ધ્રુવસેન ૧ લે કે જેને કમાંક થે છે તે આ વંશના સ્થાપકનો ત્રીજો પુત્ર હવે જોઈએ. તેને નિર્દેશ કરવાનું કારણ એ છે કે જૈનસંપ્રદાયના આચાર્ય દેવગણને તે સમકાલીન હતું કે જેમનાથી ઉત્તર હિંદના જૈનસાહિત્ય લેખનકાળ શરૂ થાય છે. આ ઉપરાંત મિથ ખાત્રી આપે છે કે “વલ્લભીના પહેલા રાજાઓ સ્વતંત્ર ન હતા અને તેઓ નિસંશય હણને ખંડણી આપતા હતા.”૨ આમ ધ્રુવસેન પણ હણને ખંડિયે રાજ હવે જોઈએ કેમકે શાપેટિયર અને બીજાઓએ તેને અમલ ઈ. સ. પર૬ માં પૂરે તે દર્શાવે છે. સ્મિથ અને વિલ્બરફોર્સ–બેલના આધારે ભટાર્કે ઈ. સ. ૪૯૦ લગભગમાં આ વંશ સ્થાપે, તે પરથી આ તારીખ સાચી ઠરે છે. ભટાર્ક અને ધ્રુવસેન વચ્ચે જે બે ભાઇઓએ રાજ્ય કર્યું તેમને રાજ્યકાળ ટૂંકે હોવું જોઈએ અને આમ ધ્રુવસેન ૧લે ઈ. સ. પર લગભગમાં ગાદીએ બેઠે હશે. વલ્લભી વંશને સાતમો રાજા ધરસેન બીજે ઈસ. પ૬૯ માં ગાદીએ બેઠે હતું તે પણ આ વાતને ટેકો આપે છે. વલ્લભીપતિ ધ્રુવસેનના આશ્રય નીચે મળેલ જૈન શ્રમણ સંઘનો નિર્દેશ હવે પછીના પ્રકરણમાં કરીશું, અહીં તે એટલે ઉલેખ બસ છે કે જેને શાસ્ત્રીય અને બીજું સાહિત્ય આ અસામાં લખવામાં આવ્યું અને જેને ઈતિહાસના સ્મૃતિપરંપરાકાળને અંત આવ્યું. જેન ઇતિહાસના આ મહત્ત્વના બનાવને સંબંધ ગુપ્તવંશ સાથે છે તે ખાસ આગત્યનું છે. આ સમય દરમિયાન જેને હિંદના જુદાજુદા ભાગોમાં ફેલાયા હતા તેની તે ના પાડી શકાય તેમ નથી. છઠ્ઠા સૈકા પછી જૈન સમાજને લગતા શિલાલેખોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. 1. Cf. Wilberforce-Bell, op. cit., pp. 38-39; Barnett, . cit., pp. 49-50. 2. Smith op. and loc. cit. " This dynasty was at first subordinate to the Guptas and then to the Hunas, and later became independent."-Barnett, op. cit., p. 49. 3. Dhruvasena I, Maitraka, king of Vallabhi, was reigning A.D. 526-540.-Barnett, op. cit.. p. 50. “Now, as King Dhruvasena I of Vallabhi is supposed to have succeeded to the throne in A.D. 526... ."-- Charpentier, Uttaradhyayana-Sutra, Int., p. 16. This date of the learned scholar is based on the date of Mahāvīra's Nirvana in 467 B. C, and on 993 A. V., as the date of the redaction of the Jaina canon. The other date for the redaction of the canon is A. D. 980, and, counting upon this, the date of the council comes to c. A. D. 514. Cf. Jacobi, Kalpa-Sutra, Int., p. 15; Farquhar, Religious Literature of India, p. 163. The difference between these two dates is based on this ground, that in 980 A. V. the Jaina canon was put in a definite form and in 993 A. V. Kalpa sutra, was read before the Sangha, under the patronage of Dhruvasena I in Anandapura. नवशताशीतितमवर्षे कल्पस्य पुस्तके लिखनं, नवशतत्रिनवतितमवर्षे च कल्पस्य पर्षद्वाचनेति.-- Kalpa-Satra, Subodhika-Țikā, str. 148, p. 126. For the two dates of 980 A. V. and 993 A. V. see also Jacobi, S. B. E, xxii, p. 270. 4. C. Smith, op. and loc. cit.; Wilberforce Bell, op. cit., p. 38. 5. C[. bid., p. 39. “Dharasena II . . . was reigning 571-589.”–Barnett, op. cil, p. 51. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342