Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૨૭ નથી. શૈશુનાગ, નદી અને મર્યોના સમયમાં જૈનધર્મ મગધમાં પ્રતિષ્ઠા ભગવતે હતો. વિદ્વાન બ્રાહ્મણ ચાણક્યની યુક્તિથી ચંદ્રગુપ્ત રાજ્ય મેળવ્યાની વાત જૈનધર્મ રાજધર્મ હવે તે માન્યતા માટે અપ્રાસંગિક નથી જ. જેને પોતાના વિધિવિધાને માટે પરંપરાથી બ્રાહ્મણે રેકતા આવ્યા છે અને મુદ્રારાક્ષસ નાટકમાં અમાત્ય રાક્ષસ કે જેણે પહેલાં નંદ અને પછી નવા રાજાની સેવા કરી હતી તેના ખાસ મિત્ર તરીકે એક જૈન સાધુ આલેખ્યા છે.
ચંદ્રગુપ્ત જૈન હતો કે થયે તે વાત સ્વીકારવામાં આવે તે પછી રાજત્યાગ અને અનશન કરી સ્વર્ગ ગયાની દંતકથા સ્વીકારવી જ રહી. એ વાત ચોક્કસ છે કે ઈ. સ. પૂર્વ ૩રર અથવા તેની આસપાસ ચંદ્રગુપ્ત જ્યારે ગાદી પર બેઠે ત્યારે તે તદ્દન યુવાન અને બીન અનુભવી હતે. ૨૪ વર્ષ પછી તેના રાજ્યને અંત આવે ત્યારે તે ૫૦ વર્ષની અંદર હે જોઈએ. રાજત્યાગ સિવાય આટલી નાની ઉમ્મરે એને દૂર નાસી જવાનું બીજું કંઈ કારણ જણાતું નથી. રાજવંશીઓના આવા સંસારત્યાગના અનેક દષ્ટાંતે મેજૂદ છે અને બાર વર્ષને દુકાળ પણ સ્વીકાર્ય છે. ટૂંકમાં જૈન દંતકથાને સ્થાન છે અને તેની વિરૂદ્ધ અન્ય કાંઈ ઉલ્લેખ મળતું નથી.”
આ બે વિદ્વાન ઉપરાંત અન્ય વિદ્વાને પણ આજ વિચાર ધરાવે છે. શ્રવણ બેશેલના જૈન શિલાલેખેના પ્રખર અભ્યાસી રાસ અને નરસિહોચાય પણ આને ટેકો આપે છે. ર જાના વિદ્વાનોમાં એડવર્ડ થેમસ પણ આ વિચાર સ્વીકારે છે કે જેમણે ગ્રીક સાહિત્યને આ બાબતમાં વિચાર કર્યો છે. આ ઉપરાંત યાકેબી કહે છે કે “હેમચંદ્રાચાર્યથી માંડીને આધુનિક બધા વિદ્વાન ભદ્રબાહુની નિર્વાણતિથિ વીર સંવત ૧૭૦ ઠરાવે છે. ” આપણું ગણત્રી પ્રમાણે તે ઈ. સ. પૂર્વ ર૭ લગભગ આવે છે. મહાન આચાર્યના સ્વર્ગવાસની આ તિથિ ચંદ્રગુપ્તના રાજ્યકાળ ઈ.સ. પૂર્વ ૩ર૧-ર૯૭ને બરાબર બંધબેસતી છે.
1. Smith, Oxford History of India, pp. 75-76. “I am disposed to believe that ... Candra. gupta really abdicated and became a Jaina ascetic."--Smith, Early History of India, p. 154. Hemacandra informs us that Candragupta ATHTUI TC aga.... -Hemacandra, છે. cil, v. 444.
2. Rice (Lewis), op. cit., pp. 3-9. "We are therefore not without warrant for assuming that Candragupta was a Jaina by creed."-Ibid., p. 8. "A dispassionate consideration of the abovementioned facts leads one to the conclusion that the Jaina tradition has some basis to standupon."-Narsimhachar, op. cit., Int., p. 42.
3. "That Candragupta was a member of the Jaina community is taken by their writers as a matter of course, and treated as a known fact, which needed neither argument nor demonstration. ... The testimony of Megasthenes would likewise seem to imply that Candra. gupta submitted to the devotional teaching of the Sermanes, as opposed to the doctrines of the Brahmans."-Thomas (Edward), op. cit., pp. 23-24. For references to Jainism in the Greek annals see Rice (Lewis), op. cit., p. 8.
4. Jacobi, Kalpa-Sratra, Int., p. xiii. According to the Digambaras he died in 162 A.V. C. Narasimhachar, op. cit., Int., p. 40.
5. C. Rice (Lewis), op. cit., p. 7; Smith, op. cit., p. 206 ; Narsimhachar, op. cit., Int., p. 41.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org