Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૩૧
અશેક બુદ્ધધર્મી ન હતું તે નવી વાત નથી. વિલ્સન, મેકફેઈલ, ફલીટ,૩ મનહન અને મહામાન્ય હેરાસે તે કયારનુંય સ્વીકાર્યું છે. ડૉ. કર્ન પણ કહે છે કે “થેંડા અપવાદ સિવાય તેના શિલાલેખમાં ખાસ બુદ્ધને લગતું કાંઈજ નથી.”૬ “ધર્મમાં કેવળ બૌદ્ધોને લગતું કાંઈજ નથી” એમ કહી એનર્ટ ઉલ્લેખ કરે છે કે “મારા અભિપ્રાય પ્રમાણે અશોકના શિલાલેખ પાછળથી વિકસેલ બૌદ્ધ ધર્મ કરતાં તદ્દન જુદાજ બૌદ્ધ સમયની સાક્ષી પૂરે છે. આ માત્ર આધાર વિનાની અટકળ છે. આજ વિરોધ બેંધાવતાં હુલ્ટઝ કહે છે કે તેની બધી નૈતિક આજ્ઞાઓ “તેને બૌદ્ધ સુધારક તરીકે ઓળખાવી શકતી નથી” અને ઉમેરે છે કે “પિતાના ધર્મના સ્વભાવ વિષે અશોક જે કહે છે તેને વિચાર કરતાં એમ લાગે છે કે સુંદર ત્રિપિટકમાંના ધમ્મપદમાં બતાવેલ બૌદ્ધ નીતિચિત્રને તે હૂબહુ મળતું આવે છે.”૮ સેનાર્ટ અને હુઝનાં ઉપરનાં નિવેદન અશોકને મહાન બૌદ્ધ ગણાવનાર બીજા વિદ્વાનોના ઉલ્લેખને મળતાં આવે છે
જુદા જુદા વિદ્વાનોની દષ્ટિએ અશકના આજ્ઞાસ્તંભ અને શિલાલેખો ઉપરથી અશક બદ્ધ હતો કે બૌદ્ધ થયું હતું એમ સાબીત થતું નથી; હવે તેના પિતાના લખાણ ઉપરથી તે નિર્ચના સિદ્ધાંતની અસર નીચે કેટલે હતા તે તપાસીએ. અશેક કહે છે કે
ન દેશ સિવાય બીજો કેઈ દેશ નથી કે જ્યાં બ્રાહ્મણ અને શ્રમણ એ બે વર્ગો ન હેય. પરંતુ આ “શ્રમ” કેણ? હુલ્ટઝ તેમને “બૌદ્ધ સાધું માને છે, જો કે આવી હદ બાંધવા ખાસ કાંઈ કારણ નથી.
1. "In the first place, then, with respect to the supposed main purport of the inscriptions, proselytism to the Buddhist religion, it may not unreasonably be doubted if they were made public with any such design, and whether they have connection with Buddhism at all."Wilson, J.R.A.S, xii, p. 236. C. ibid., p. 250.
2. C). Macphail, Asoka, p. 48. "Charma, the colloquial for Dharma, is the word used. In the edicts it does not stand for Buddhism, but for the simple piety which Asoka wished all his subjects of whatever faith to practise."-Ibid.
3. Cf. Fleet, J.R.A.S., 1908, pp. 491-492."... The distinct object of both the Rock and the Pillar Edicts was not to propagate Buddhism or any other particular religion, but to proclaim the determination of Asoka to govern the realm righteously and kindly in accordance with the duty of pious kings, and with considerations for all forms of religious belief ...' etc–Ibid., p. 492.
4. "The doctrines of Asoka's major Rock and Pillar Edicts cannot be called distinctively Buddhist," etc.-Monahan, Early History of Bengal, p. 214.
5. "Buddhist chronicles of the fourth, fifth and sixth centuries have deceived many scholars. ... There is not the least mention of any Buddhist deep principle."-Heras, op. cit., pp. 255, 271.
6. Kern, Manual of Indian Buddhism, p. 112. 7. Senart, LA, xx, pp. 260, 264-265.
8. Hultzsch, op. cit., Int., p. xlix. 9. C. Heras, op. cit, p. 271.
10. Hultzsch, op. cit., p. 47 U). 11. Ibid, Int., p. 1.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org