Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મથુરાના શિલાલેખ તારીખવાળા આ કુષાણુ શિલાલેખે સંવત ૪ થી ૯૮ ના છે. આ સંવત વિક્રમ કે બીજે તે નિશ્ચિત નથી. “આ સમયના હવાલે હિંદી સમગ્ર ઈતિહાસને ગંચભર્યો પ્રશ્ન છે અને આજે પણ તેને નિર્ણય આવ્યો છે તેમ નિશ્ચિત ન કહી શકાય અર્થાત્ આ અનુમાને હજી પણ શંકાસ્પદ નથી તેમ નથી.''૨ કુષાણ સમયના મહત્વના પ્રશ્ન બાબત ઘણે મતભેદ છે. આ બધું છતાંય બીજા પ્રખ્યાત વિદ્વાનની સાથે અમને પણ લાગે છે કે આ શિલાલેખને સંવત શક સંવત છે કે જે ઈસ ૭૮ માં શરૂ થયે હતો.'
કંકાલી કરીને જૈન તકતીને એક શિલાલેખ નીચે મુજબ છેઃ સિદ્ધ મદારગણ્ય નિ સંવત્સર નવ....મારે કથ...વિવો ૫
જે કે ડાસ અને બીજા કુષાણ શિલાલેની માફક અને માલવ-વિક્રમ સંવતની રીત પ્રમાણે અહીં પણ તુ, માસ અને દિનક્રમાનુસારની તવારીખ નેંધવાની હિંદની જાની પદ્ધતિ આપણે જોઈએ છીએ છતાં એમ ન કહી શકાય કે કુષાણ રાજાઓએ કેઈપણ સંજોગોમાં શક સંવતને ઉપગ નથી કર્યો. આથી ઊલટું જાના વિક્રમ સંવતની આ લાક્ષણિકતાને કનિષ્ક અને તેના વારસોએ એમની બાહ્મી નેધમાં ઉપગ કર્યો હોય તે તેમાં કંઈ અશક્ય નથી અને આપણે જાણીએ છીએ તેમ કુષાણમાં એકનું શુદ્ધ હિંદી નામ વાસુદેવ છે જે આ અનુમાનને વધુ ટેકે આપે છે.
આ ઉપરાંત કુષાણેના વિષયમાં વિક્રમ સંવત ગણતાં મથુરાના ક્ષત્રપોના વારસ તરીકેની તેમની પરિસ્થિતિ મુશ્કેલ બને છે, અને જ્યારે આપણે જાણીએ છીએ કે કનિષ્કના વંશજોના સમયમાં મથુરા પણ સામ્રાજ્યને ભાગ હતું ત્યારે આ બાબત વધુ વિષમ જણાય છે. આખરે “તક્ષશિલાના જુના ખંડેરોના ખોદકામમાંથી સર જોન મારશેલને મળેલ પુરાવા પરથી એમ નિશ્ચિત થાય છે કે કનિષ્કને સમય ઈ. સ. ના પહેલા સૈકાને અંત હૈ જોઈએ, અને આ પૂરો ચીનાઈ ઇતિહાસકારોના હેવાલ સાથે સરખાવતાં અને તેની સાથે આ શિલાલેખેની તારીખને મેળ મેળવતાં એમ નિશ્ચિત થાય છે કે ઈ.સ.
1. C[. Bihler, E. I, i., p. 196., Cunningham, op. cit., p. 14. 2. Rapson, op. cit., p. 583. 3. For the various theories of Kanishka's date see Raychaudhuri, op. cit., pp. 295 ff.
4. According to Fergusson, Oldenberg, Thomas, Banerji, Rapson, and many other scholars, Kanishka was the founder of the reckoning commencing A.D. 78, which came to be known as the Saka era. "-Ibid. p. 297. Cf. Hoernle, Uvasaga-Dasāa, Int., p. xi. There is great difference of opinion as to who was the real founder of the saka era, though this much is certain--that it must have been some foreign ruler who founded it. As Pandit Ojha remarks, it is not possible to lay down anything for certain regarding the person behind this era. C. Ojha, Palaeography of India, pp. 172-173 (2nd ed.).
5. Cunningham, op. cit., Ins. No. IV, Plate XIII, p. 31. 6. Konow, Qcit., p. 141. 7. Cf. Cunningham, op. cit., p. 41. 8. CJ. Raychaudhuri, op. cit., p. 284.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org