Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૬૩
છે અને રિમથ, જાયવાલ આદિના મત મુજબ નંદિવર્ધન નથી. આ બધા સંજોગો ઐતિહાસિક રીતે સત્ય પરિસ્થિતિદર્શક હોય તો કલિંગમાં બૌદ્ધધર્મ પહેલાં જૈનધર્મ દૃઢ થશે અને પ્રજાહદયમાં તેનું સ્થાન હતું તેમ કહેવું વધારે પડતું નજ ગણી શકાય.
ટૂંકમાં નંદ ૧લાની કલિંગની છત વખતે જૈનધર્મ ત્યાં પ્રચલિત હતું. આના ટેકામાં જાયવાલ કહે છે કે “શૈશુનાગવંશનો નંદવર્ધન અર્થાત્ રાજા નંદના સમયમાં ઓરિસામાં જૈનધર્મ પ્રવેશી ચૂક્યો હતે...ખારવેલના સમય પહેલાં ઉદયગિરિ પર અહંતનાં મંદિરે હતાં કેમકે શિલાલેખમાં તેમનું અસ્તિત્વ એ પ્રમાણે દર્શાવેલું છે. કેટલાક સકાથી જૈનધર્મ ઓરિસાનો પ્રજા ધર્મ બ હતો.”
ઈસ. પૂર્વે છઠ્ઠા સૈકામાં જૈન દંતકથા પ્રમાણે એરિસામાં ક્ષત્રિઓનું સ્થાન ગણવેલું છે તે આને ટેકે આપે છે, જેમાં દર્શાવ્યું છે કે મહાવીરના પિતાને એક ક્ષત્રિય મિત્ર ત્યાં રાજ્ય કરતો હતો, અને ભ૦ મહાવીર ત્યાં વિચર્યા હતા.૩
ઓરિસા અને તેના અવશેષો” ના વિદ્વાન કર્તા કહે છે કે “જૈનધર્મનાં મૂળ એટલાં ઊંડાં હતાં કે ઈ. સ. ના સેળમા સૈકામાં એરિસાના સૂર્યવંશી રાજા પ્રતાપ દેવનું પણ તે ધર્મપ્રતિ વલણ હતું.” પ
આગળ વધતાં પહેલાં અત્રે નોંધવું જોઈએ કે ઈ. સ. પૂર્વે પાંચમા સૈકામાં જૈનોમાં મૂર્તિપૂજા હોવાના આ લેખમાં સબળ પુરાવા છે. પુસ્તકના અંતમાં મૂર્તિપૂજાને વિષય વિગતથી ચર્ચાશે.
શિલાલેખની આ નેંધ પરથી જયસ્વાલ ત્રણ અનુમાન દેરે છે કે “(૧) નંદ જૈન હતે, (૨) મહાવીર કે તેની પછી તરતજ જૈનધર્મ ઓરિસામાં પ્રવેશી ચૂક્યો હતો (જૈન દંતકથા તે ઓરિસામાં ભ૦ મહાવીર વિહાર વર્ણવે છે અને શિલાલેખની ૧૪મી લીટી કુમારી ટેકરીઓ (ઉદયગિરિ) પર જૈનધર્મની દેશના આપ્યાનું પણ વર્ણવે છે.) આ ઉપરથી એમ પણ પુરવાર થાય છે કે (૩) ઈ.સ. પૂર્વે ૪૫૦ યા તે પહેલાં જૈન મૂર્તિઓનું અસ્તિત્વ જેને હવાલે તથા પુરાણ અને પાલી સાધને અનુસાર મહાવીર-નિર્વાણ ઈ.સ. પૂર્વે ૫૪૫ માં
1. “The Nanda Rāja referred to appears to be Nandivardhana, the ninth śaisunāga king of the Purānas. It seems to be necessary to treat him and his successor, Mahanandin, No. 10, as Nandas, distinct from the nine Nandas who come between No. 10 and Candragupta. In the third edition of my Early History of India (1914) I placed the accession of Nandivardhana about 418 B.C. He must now go back to c. 470 B. C. or possibly to an earlier date."-Smith, J.R.A.S, 1918, p. 547.
2. J.B..R.S, iii., p. 418.
3. ततो भगवं मोसलिं गओ, . . . तत्थ सुमागहो नाम रहिओ पियमित्तो भगवओ सो मोएइ, ततो सामी તો &િ Tો. . -Awasyalia-Satra, pp. 219–220.
4. "Pratap Rudra Deva, one of the Gajapati kings who ruled from A. D. 1503, renounced the Jaina doctrines. ..."--Long, J.A.S.B., xxviii., Nos. I to IV and V, 1859, p. 189.
5. Ganguly, op. ctt., p. 19.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org