Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૬૬
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
આદિનાં પવિત્ર સમાધિસ્થાન તરીકે વપરાય છે, પરંતુ તેને ઉપયોગ નિવાસસ્થાન તરીકે સમજવાનો છે. - ડૉ. ફલીટ જણાવે છે કે “શબ્દ નિશીધિ-જે નિશીધિ, નિષિધિ અને નિષિદિગે તરીકે પણ મળે છે-તે મિ. કે. બી. પાઠક જણાવે છે કે જૈન સમાજને જુનો વર્ગ હજી પણ વાપરે છે અને જૈન સાધુના અવસાન બાદ ઉભું કરેલ સમાધિ–ગુરુમંદિર' એ તેનો અર્થ છે. ઉપસર્ગ-કેવલિગત-કથામાં મળતે નીચેને ફકરે તેમણે મને તેના આધારમાં આવે છેઃ-પિસમુદાયે--જીરું ક્ષિાવયહિં ચંદુ મટ્ટારર નિવિવિયાં માઃિ “સમસ્ત સાધુસંઘ દક્ષિણમાંથી આવીને અને પૂજ્યના નિષિધિએ પહોંચીને...૨
કુમારી ટેકરી પરની નિષીધિ જ્યાં શિલાલેખ છે ત્યાં તે શણગાયુક્ત સમાધિસ્થાન નથી પરંતુ તે ખરેખર એક તૃપ છે કેમકે તેની પહેલાં કાચ્ય વિશેષણ છે જેને અર્થ શારીરિક (દૈહિક અવશે) એ છે. શિલાલેખ વિચારી જાયવાલ કહે છે કે “એમ લાગે છે કે જેનો પિતાના સ્તૂપ યા ચને નિષીદિ કહેતા. મથુરાને શોધાયેલ સ્તૂપ અને ભદ્રબાહુચરિત્રનો શિષ્ય ગુરુને પૂજતા એ ઉલ્લેખ જૈન (ખાસ દિગબર) પિતાના ગુરુના અવશેષો પર સમારકે બાંધતા તે દર્શાવે છે.”૩ તૂપ યા ગુરુમંદિર-સમાધિસ્થાન બાંધવાનો રિવાજ માત્ર જૈન અને બૌદ્ધમાં જ નહિ, પણ પ્રજાકીય હતે.
પહેલાં જણાવ્યા પ્રમાણે પંદરમી લીટી ખારવેલને ચુસ્ત જૈન તરીકે રજા કરે છે. સાધુઓ અને એકાંતપ્રિય તત્ત્વજ્ઞાનીઓ માટે ખારવેલે કાંઈક કર્યાનું તેમાં વર્ણન છે, તેમાં અક્ષરે તુટતા હોવાથી તે કૃત્યની માહિતી મળતી નથી. “સંઘના આગેવાનો, દરેક રીતે ડાહ્યા પુરુષ, પવિત્ર કાર્ય કરનારા અને સિદ્ધ શ્રમ” માટે આ કાર્ય હોય તેમ સ્પષ્ટ છે.*
તેમાં જણાવ્યું છે કે અહંતના અવશેના સમાધિસ્થાન પાસે પર્વતના ઢોળાવ પર નરપતિ ખારવેલે પિતાની મહારાણી સિંધુડા માટે દૂર દૂરની પથ્થરની ખાણોના પથ્થર મેળવી નેપાલના સુંદર મધ્યકાલીન સ્થભે જેવા ઘંટવાળા સ્થભેસહિત “સિંહપુર-પ્રસ્થપ મહાલય ૭૫૦૦૦ પણના (તે સમયનું નાણું) ખર્ચે બંધાવ્યું.
શ્રી. જાયસ્વાલ આ સ્થાનને મહાન કતરણીવાળાં શનિ-નૂર યા “સામ્રાજ્ઞીના મહેલ તરીકે ઓળખાવે છે. તે ટેકરીના ઢળાવ પર હાથીગુંફા પાસે છે, તેની
1. E.I., i., p. 274. 2. I.A., xii., p. 99. 3. J.B..R.S., iv., p. 389. 4. સુવતિ સમા • સુવિદિતાનું જ સત - દ્વિસાનં . . . તલ-Ibid., iv, p. 402, and xiii., p. 234. 5, C. Aiyangar (K. ), ob. ct., pp. 75, 76. 6, C.J.B.0.R.S, iv, p. 402, and xii, pp. 234, 235, 7. Ibid., xiii., p. 235,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org