Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૩૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સ્વીકાર્યો હતો તે ચર્ચાસ્પદ છે. અહીં તે આપણે અશોકની જૈનધર્મ પ્રતિની વલણ જાણ વાની છે. પરંપરાગત સારગ્રાહી વૃત્તિ બાજુએ રાખીએ તો પણ તેના પિતા અને પિતામહના ધર્મની અસર તેના પર જેવી તેવી તે નજ હોય. જે કે મહાવંસ તે એમજ કહે છે કે તેના પિતાની જેમ અશકે પણ ત્રણ વર્ષ સુધી બ્રાહ્મણોને ભિક્ષા આપી હતી. તેની આજ્ઞાઓ ઘણું ઉદાત્ત છે અને સર્વ ધર્મ સમભાવની સૂચક છે. તેના આવા માનસનું કારણ ઉપર દર્શાવેલ વિચારેમાં મળે છે.
અશેક નાનપણથી જ પિતાના પિતામહે ચંદ્રગુપ્તના ધર્મથી આકર્ષાયે હતા તે વાતને એડવર્ડ થેમસની નીચેની બાબત ટેકે આપે છે અકબરના નિષ્ણાત મંત્રી અબુલ ફઝલે આઈન-ઈ-અકબરીમાં કાશિમરના રાજ્ય માટે ત્રણ આવશ્યક બાબતે જણાવી છે, જેમાંની પહેલી એ છે કે “અશકે તે કાશ્મિરમાં જૈનધર્મનો પ્રચાર કર્યો હતો. તે પ્રસંગ વિદ્વાન પંડિત આભારપૂર્વક રજા કરતાં જણાવે છે કે “અશકે કાશિમરમાં જૈનધર્મને પ્રચાર કર્યાની વાત માત્ર મુસલમાન ગ્રંથકર્તા કહેતા નથી, પરંતુ રાજ તરંગિણીમાં પણ તે વાત સ્પષ્ટ સ્વીકારવામાં આવી છે. આ ગ્રંથ ચક્કસ સ્વરૂપમાં જે કે ઈ. સ. ૧૧૪૮માં મૂકવામાં આવ્યું હતું છતાં તેના ઐતિહાસિક આ વિભાગને આધાર પદ્મ મિહિર અને શ્રી છવિદ્યાકારનાં વધુ જાનાં લખાણે છે
આમ છતાં વિદ્વાન પંડિત માને છે કે અશક તેની આખી કારકિર્દી દરમિયાન આજીવન જૈન ન હતે નહિ તે જેનેએ તેને પિતાના પ્રતિભાશાલી ધર્મસંરક્ષક તરીકે સ્વીકાર્યો હેતએડવર્ડ થોમસના અભિપ્રાય પ્રમાણે તે ધીમે ધીમે બદલાતે ગયે અને છેવટે બુદ્ધધર્મ તરફ વળે છે તેમ છતાં અશેકે બુદ્ધ ધર્મ સ્વીકાર્યાની વાત સહજ માની શકાય તેવી નથી. જે કાંઈ કહી શકાય તેવું છે તે એ છે કે સમય જતાં અશોક બુદ્ધના ઉપદેશથી આકર્ષાત ગ, આમ છતાં પણ તે સાંપ્રદાયિક વાડામાં ન રહેતાં સર્વદર્શનમાન્ય નૈતિક નિયમને અને સિદ્ધાંતરૂપ ધર્મને પ્રજામાં પ્રચાર કરવા લાગે, જે કે મહામાન્ય હેરાસ ઠીકજ કહે છે કે “પવિત્રતા અને જીવનની શાશ્વતતાનાં જૈન સિદ્ધાંતની તેના ઉપર ખાસ અસર થઈ હતી.”૬
1. ... so pi te yeva tiņi vassāni bhojayi.-Geiger, op. and loc. cit.
2. C. Thomas (Edward), op. cit., pp. 30-31. “When the succession devolved on Asoka, the son of Janaka's paternal uncle, he abolished the Brahmanical religion and established the Jaina faith."-Jarrett, Āin-i-Akbari, ii., p. 382 ; Wilson, A.R., xv., p. 10.
3. Thomas (Edward), op. cit., p. 32. C. Wilford, A.R., ix., pp. 96-97. 4. Thomas (Edward), op. cit., p. 24.
5. C. ibid. 6. Heras, op. cit., p. 272. Cf. Rock Edicts (I, B), (III, D), (IV, C), (XI, C), etc.; Hultzsch, C.LI, i, pp. 2, 5, 8, 19, etc. (new ed.).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org