Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૨૧ વિદ્વાને પણ તે સ્વીકારે છે." સ્મિથના શબ્દોમાં કહીએ તે “નંદવશે કલિંગ પર લાંબે સમય રાજ્ય કર્યું હતું. નંદ અને ખારવેલના સમયમાં જૈન ધર્મ પ્રબલ ન હોય તે પણ તે ઉચ્ચ અને માનનીય દરજજો ભગવતે હતો. મારે કહેવું જોઈએ કે નંદે જેન હતા એવા અભિપ્રાય ઉપર હું સ્વતંત્ર પણે આવ્યું હતું.”
નંદની અબ્રાહ્મણ ઉત્પત્તિ જતાં તેઓ જૈન હતા એમાં નવાઈ નથી.૩ તેઓની ઉત્પત્તિ સિવાય જેનોને બુદ્ધોની માફક નદ વિરુદ્ધ કાંઈ કહેવાનું નથી. હૈ શાન્ટિયર કહે છે કે “આ વાત એમ સૂચવે છે કે નંદ જૈનધર્મ પ્રતિ પ્રતિકૂળ વલણ ધરાવતા ન હતા.૪ જૈન દંતકથાઓ આને ટેકો આપે છે કારણ કે નંદવંશના શ્રેણિબંધ અમાત્ય જૈને જ હતા, જેમાંના ક૫કને અમાત્યપદવી સ્વીકારવા ફરજ પાડવામાં આવી હતી. આ અમાત્યની મદદથી રાજા નંદ બધા ક્ષત્રિય રાજવંશને નિર્મૂળ કરી શક્યો હતો અને જૈને કહે છે તેમ બધા અમાત્ય તેનાજ વંશના હતા. નવમાં નંદને અમાત્ય શકટાલ હતું, તેને બે પુત્રો હતા; મેટે સ્થૂલભદ્ર અને નાને શ્રીયક. શકટાલના મૃત્યુ પછી નંદે મોટા પુત્ર રથલભદ્રને મંત્રીપદ સ્વીકારવા કહ્યું, પરંતુ તેણે સંસારની અસારતા વિચારી મંત્રીપદને અસ્વીકાર કર્યો અને જૈન ધર્મના છ આચાર્ય સંભૂતવિજય પાસે દીક્ષા લીધી;૧૦ છેવટે મંત્રીપદ તેના નાના ભાઈ શ્રીયકને આપવામાં આવ્યું કે જે પહેલેથી રાજા નંદની સેવામાં જ હતે.૧૧
1. Charpentier, op. cit., p. 164. 2. Smith, J.R.A.S., 1918, p. 546.
3. "Some would make us understand that Kalinga was Jaina, as it was long under the antiBrahmanical Nandas, whose Jaina remains probably are found now in Nandapur in Jeypore ...."-Subrahmanian, op. and loc. cit.
4. Charpentier, op. cit., p. 174. 5. Avašyaka-Sutra, p. 692; Hemacandra, op. cit., vv. 73-74, 80. 6. Cf. Āvašyaka-Sutra, pp. 691-692; Hemacandra, op. cit., vv. 1-74.
7. દ્રુતિઃ સન ૧પ ત તે (RTગનિઃ ) માતા: . . . નgr: .Apasyaha-Silva, p. 693; Hemacandra, op. cit., vy. 84, 105-137. Cf. Pradhan, op. cit., p. 226.
8. ચંપર્વષ્ણુ વંશ નવંરોન સનમનવતે, . . –Āvasyaka-Salra, p. 693; Hemacandra, op. cil, Canto VIII, v. 2.
9. शकटालमन्त्रिपुत्रः श्रीस्थूलभद्रो . .. पितरि मृते नन्दराजेनाकार्य मन्त्रिमुद्रादानायाभ्यर्थितः सन् fara afar farar mit.-Kalpa-Sutra, Subodhika-?ikā, p. 162. Cf. Āvasyaka-Satra, pp. 435-436, 693 695; Hemacandra, op. cit., vv. 3-82. Smith has wrongly put him down as "Mantrin of the ninth Nanda."-Smith, Early History of India, p. 49, n. 2.
10. "Sudharman, the first pontiff, had died twenty years after his master, leaving the mitre to Jambu, who held his high office for forty-four years, dying at a time nearly coincident with the accession of the Nandas. After him passed three generations of pontiffs; and in the time of the last Nanda the Jaina church was governed by two high priests. Sambhūtavijaya and Bhadrabāhu. ..."-Charpentier, op. cit., p. 164; Jacobi, S.B.E., xxij., p. 287.
11. , . . શ્રીય વિત:, . . -Awasyaha-Statra, p. 436; Hemacandra, op. cid, vv. 10, 83, 4.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org