Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 131
________________ ८४ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કુંડગ્રામ વિદેહના રાજવંશની રાજધાની વૈશાલીન મુખ્ય ભાગ સિવાય અન્ય કોઈ હોઈ શકે નહિ.૧ મહાવીર અને વિદેહ વચ્ચે ઉપસ્થિત ગાઢ સંબંધના આ બધા ઉલે સિવાય જૈનશામાં કેટલાક બીજા મુદ્દાઓ પણ એમ પૂરવાર કરે છે કે વિદેહો જૈનધર્મમાં સારે રસ લેતા હતા. રાજતિષી નમિ વિષે ઉત્તરાધ્યયનસત્ર કહે છે કે : नमी नमेइ अप्पाणं सक्खं सक्केण चोइओ। चइऊण गेहं च वेदेहि सामण्णे पज्जुवट्ठिओ॥ નમિએ પિતાની જાતને નમ્ર બનાવી શકના અંગત પ્રેત્સાહનથી વિદેહના રાજાએ ઘર છોડ્યું અને શ્રમણ દીક્ષા અંગીકાર કરી.” ૨ આ ઉપરાંત કલ્પસત્ર પરથી આપણે જાણીએ છિએ કે વિદેહની રાજધાની મિથિલામાં મહાવીરે છ ચાતુર્માસ કર્યા હતાં જે બતાવે છે કે મહાવીર વિદેહિઓ સાથે કેટલા ગાઢ સંબંધમાં આવ્યા હતા. ટૂંકમાં તેમના વિષે જે આપણે જોયું તે પરથી એક વાત સ્પષ્ટ છે કે બધા નહિ તે વિદેહનો અમુક વિભાગ તે જૈનધર્મ જરૂર પાળતે હતે. લિચ્છવિઓને વિચાર કરતાં આપણને જણાય છે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિમાં પૂર્વ ભારતમાં તે એક મહાન અને શક્તિસંપન્ન જાતિ હતી; વળી એ વાતની પણ ના ન પાડી શકાય કે જ્ઞાતૃકોની સાથે તેઓ પણ મહાવીરના ઉપદેશની અસર નીચે આવ્યા હોવા જોઈએ. તેમની માતા ત્રિશલા ક્ષત્રિઓની લિચ્છવિ જાતિના વૈશાલીના રાજા ચેટકની બેન હતી અને પિતાના સંબંધથી મહાવીર પિતે જ્ઞાતૃક હતા. - અહીં એક પ્રશ્ન એ થાય છે કે જે ત્રિશલા લિચ્છવિ જાતિની રાજકુમારી હતી તે તેને શા માટે વિદેહદત્તા નામ આપવામાં આવ્યું હશે તે સમજાતું નથી. આ સંબંધમાં શક્ય સમાધાન એ જણાય છે કે વિદેહના નામથી પહેલેથી સુપ્રસિદ્ધ પ્રદેશની હોવાથી તે એમ કહેવાતી હશે અને આપણે હમણાં જોયું તેમ વૈશાલી વિદેહની રાજધાની હતી. ડૉ. રાયધરીના શબ્દોમાં કહીએ તે “વિદેહ રાજવંશના અધઃપતન પછી વજિજઓનું 1. “Kundagrāma, therefore, was probably one of the Suburbs of Vaisalī, the capital of Videha. This conjecture is borne out by the name Vesalie-i. c. Vaisaljka-given to Mahāvīra in the Sutrakrtanga, 1, 3. The commentator explains the passage in question in two different ways, and at another place a third explanation is given. ... Vaisālika apparently means a native of Vaiśāli: and Mahāvīra could be rightly called that when Kundagrāma was a suburb of Vaisāli, just as a native of Turnham Green may be called a Londoner."-Jacobi, op. and loc. cit. 2. Uttaradhyayana-Sutra, Lecture 1X, v. 61. Cf. it id., v. 62; Lecture XVIII, v. 45 (trans. Jacobi, S.B.E., xlv., pp. 41, 87). For a full description of the legendary tale of Nami see Meyer (J. J.), Hindu Tales, pp. 147–169. 3. Jacobi, Kalpa-Sutra, p. 113. 4. "In the opinion of several scholars Cetaka was a Licchavi. But the secondary names of his sister (Videhadatta) and daughter (Vede hi) probably indicate that he was a Videhan domiciled at Vesali."-Raychaudhuri, op. cit., p. 78, n. 2. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342