Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
८७
આ બધાં અનુમાના ઉપરાંત વરાહમિહિરના ભારતવર્ષના વિભાગ પરથી સિંધુસૌવીર દેશ વિષે આપણને એક વસ્તુ મળે છે કે જે નવ વિભાગામાં દેશ વહેંચાયેલા હતા તેમાંના તે એક હતા. આમાંથી પ્રાપ્ત થતી ઐતિહાસિક અને ભૌગોલિક વિશેષતા કેટલેક અંશે જૈન આધારને પ્રામાણિક ધરાવે છે તે એમ કહે છે કે વીતભય સહિત ઉદાયન બીજાં ૩૩ ગામના શાસક હતા. વિશેષ ઈ. સ. બારમી શતાબ્દિમાં થયેલ રાજા કુમારપાળના ચિત્ર ઉપરથી આપણે જાણીએ છીએ કે તેમની કારકિર્દીમાં તે એક જૈન પ્રતિમા પાટણ ૪ લાવ્યા હતા જે હેમચંદ્રાચાર્યના કથન પ્રમાણે ઉદાયનના સમયથી વીતભયના ભોંયરામાં પડેલી હતી.પ
૩
આટલું સિંધુસૌવીર દેશ અને તેના શહેર વીતભય વિષે, તેના શાસક ઉદાયન વિષે ઐતિહાસિક અનુમાનો નીકળે એવું બહુજ થાડું છે. ડૉ. રાયચોધરીના શબ્દોમાં કહીએ તો “લૌકિક દંતકથાઓના કાકડામાંથી ઐતિહાસિક તત્ત્વ તારવવું મુશ્કેલ છે; પણ એ સ્વીકારવું જોઇએ કે બહુજ થોડી હકીકતા એવી છે કે જે જૈન સાહિત્યમાંથી
"
1. Varahamihira calls each of the Naa-Khaudas a Varga. He says: “By them (the Vargas ) Bharatavarsha—i.e. half of the world-is divided into nine parts: the central one, the eastern one, etc.”—Sachau, op.cit., p, 297. Cf. bid., pp. 298–302; Cunningham, op.cit., p. 6. According to this arrangement . . . Sindhu-Sauvira was the chief district of the west... ; but there is a discrepancy between this epitome of Varaha and his details, as Sindhu-Sauvīra is there assigned to the south-west along with Anarta.”—lbi, p. 7.
2. યતમયાદિના નિયત્રિશીંકઃ—Hemacanāra, oh, cit, v. 32, p. 147. " This King Udayana
lived exercising the sovereignty over sixteen countries, beginning with Sindhu-Sauvira, three hundred and sixty-three cities, beginning with Vitabhaya. . . .'—Meyer (J. J.), op. cit., p. 97.
3. “ Apahila-Pattana, Virāwal-Pattana or Pattana, called also Northern Baroda in Gujarat, founded in Samvat 802 or A. p. 746, after the destruction of Valabhi by Banaraja or Vanśarāja. The town was called Aṇahilapattana, after the name of a cowherd who pointed out the site. . . . Hemacandra, the celebrated Jaina grammarian and lexicographer, flourished in the court of Kumarapala, the king of Anahilapattana (A. D. 1142.1173), and was his spiritual guide. He died at the age of eighty-four in A. D. 1172, in which year Kumarapala became a convert to Jainism . . . but according to other authorities, the conversion took place in A.D. 1159. After the overthrow of Vallabhi in the eighth century Anahilapattana became the chief city of Gujarat, or Western India, till the fifteenth century. . . .”—Dey, op cit., p. 6.
4. Jayasi:òhastāri, Kārapāla-Ehūpāla-Caritra-Mahākāyya, Sarga IX, vv. 261, 265, 266. 5. ઉદ્દાયને શિવતે . . . । તત્રેય પ્રતિમા . . . મવિષ્યતિ . भूगता // [જ્ઞ: માપય - ન્યમા પર મંધુ પ્રતિમાધિમંવિકૃતિ — Dennandra, o ek, vv. 20, 22, 83, pp
पुण्येन 153,160.
6. Raychaudhuri, op. ct., p. 123.This war between the two, according to the legend, had taken place because Pradyota had run away with a servant girl and an image of Jina which belonged to Udayana. "Thereupon he sent a messenger to Pajjoya: 'I care nothing for the servant girl. Send me the image.' He did not give it... Udayana hurriedly took the field together with the ten kings (his vassals)... When Pajjoya descended he was bound (captured by Udayana),”—Meyer (J, I.), oh. ci,, p. 109–110. Ch. Au;yar-Stra, p. 1299.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org