Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જણાય છે ત્યારે જૈનેના છેલ્લા તીર્થંકર લિચ્છવિઓના નિકટ સંબંધમાં હતા તેનું ખરું રહસ્ય સમજી શકાય તેમ છે. ડૉ. લો જણાવે છે કે “મહાનગરી સર્વ શ્રેષ્ઠ વૈશાલી ભારતીય ઇતિહાસમાં લિછવિ રાજાઓની રાજધાની તરીકે તેમજ મહાન અને શક્તિવાન વજિજ જાતિના કેંદ્ર તરીકે પ્રસિદ્ધ છે. આ મહાનગરી જૈન અને બૌદ્ધ ધર્મના પ્રાચીન ઈતિહાસ સાથે નિકટ સંબંધ ધરાવે છે, એટલું જ નહિ પણ ઈ. સ. પૂર્વે પાંચ વર્ષ ઉપર ભારતના ઈશાન ખૂણામાં ઉત્પન્ન થયેલ બે મહાન ધર્મસંસ્થાપકના પવિત્ર સ્મરણે પિતાના પટ પર સમાવે છે.”
એક વાત હજી વિચારી રહે છે અને તે વૈશાલી અને કુંડગ્રામના સંબંધ વિષે ૨ . સ. પૂર્વે ૫૦૦ વર્ષ ઉપર વૈશાલી ભારતનું એક સમૃદ્ધ શહેર હતું એમ વિચારતાં એક વાત ચોક્કસ છે કે કુંડગ્રામ એ ઉપર મુજબ વૈશાલીને એક વિભાગ હશે. જૈન અને બૌદ્ધ એ બન્નેની દંતકથાઓના આધારે હાર્નલે, રોક હીલ વગેરે વિદ્વાને સ્વીકારે છે કે વૈશાલી ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું. “એક વેસાલી પોતે, કુડપુર અને વાણિયગામ જે આખા નગરના ક્ષેત્રફળના અનુક્રમે નેત્રત્ય, ઈશાન અને પશ્ચિમ વિભાગ હતા આ ઉપરાંત એ ત્રણે વિભાગો સાથે વૈશાલીને નિકટ સંબંધ હતા, કારણ કે મહાવીર કુંડગ્રામમાં જન્મ્યા છતાં વૈશાલીનિવાસી કહેવાતા અને વૈશાલીમાં જે બાર માસાં મહાવીરે
1. Law (B. C.), op. cit., p. 31. "This was the capital of the Licchavi clan, already closely related by marriage to the kings of Magadha. ... It was the headquarters of the powerful Vajjian confederacy. ... It was the only great city in all the territories of the free clans who formed so important a factor in the social and political life of the sixth century B.C. It must have been a great flourishing place."-Rhys Davids, op. cit., pp. 40-41; Charpentier, C.H.I., i., p. 157.
2. "Under the name of Kundagama the city of Vaisali is mentioned as the birthplace of Mahāvīra, the Jaina Tirthankara, who was also called Vesalie or the man of Vesali. It is the Kotigama of the Buddhists." -Dey, The Geographical Dictionary of Ancient and Mediacval India, p. 107.
3. Hoernle, op. cit., pp. 3-7. 4. Rockhill, The Life of Buddha, pp. 62-63.
5. Hoernle, op. cit., p. 4. C. Law (B. C.), p. cil., p. 38 ; Dey, op. cit., p. 17. It may be mentioned here that in the Uvāsaga-Dasão there is something in connection with Vaniyagāma to the following effect: વાળિયામે નરે નીયમકિન્નમારું કુરા (“At the city of Vaniyagama, to the upper, lower and middle classes").- Hoernle, op. cit., 1., p. 36. Curiously enough this agrees with the description of Vaisali given in the Dulva.-Rockhill, cp. cit., p. 62. "There were three districts in Vesāli. In the first district were 7000 houses with golden towers, and in the middle district were 14,000 houses with silver towers, and in the last district were 21,000 houses with copper towers; in these lived the upper, the middle, and the lower classes according to their positions."-C. Hoernle, cp. cit., ij., p. 6, n. 8. Dey has taken the three districts or quarters. "Vaisali proper (Besarh), Kundapura (Basukunda), and Vāniagama (Bania)" au "inhabited by the Brahman, Kshatriya and Banjā castes respectively."-Dey, op. cit., p. 170.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org