Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૯૧
રાજવંશમાં જૈનધર્મ જાનાં તેમજ નવાં જૈન મંદિરો જોવામાં આવે છે. ઉવાસદસાઓ તથા અંતગડદસાઓ જણાવે છે કે મહાવીરના નિર્વાણ પછી તેમના અગિયાર ગણધરેમાંના એક સુધર્માના સમયમાં ચંપામાં પુણભદનામે એક ચૈત્ય હતું. “જૈન સંપ્રદાયના આચાર્ય સુધર્મા, કૃણિક અથવા અજાતશત્રુના સમયમાં ચંપા આવ્યા હતા ત્યારે શહેર બહાર તેમના નિવાસસ્થાને તે ગણધરના દર્શનાર્થે ઉઘાડા પગે આવ્યો હતો. સુધર્મના અનુગામી જંબૂ અને તેના અનુગામી પ્રભવ અને તેના અનુગામી સયંભવ આ નગરમાં રહ્યા હતા જ્યાં સયંભવે પવિત્ર જૈન સિદ્ધાંતના સારરુપ દશઅધ્યયનગર્ભિત દશવૈકાલિકસૂત્ર બનાવ્યું હતું.”૩
બિંબિસારના મરણ પછી કૃણિક યા અજાતશત્રુએ ચંપાને પોતાની રાજધાની બનાવી. પણ તેના મૃત્યુ પછી તેના પુત્ર ઉદાયિને પિતાની રાજધાની પાટલીપુત્રમાં બદલી.ચંપક-શ્રેષ્ટિ-કથા નામના જૈનગ્રંથ પરથી જણાય છે કે તે નગર ઘણુંજ સમૃદ્ધ હતું. શરુઆતમાં ત્યાંની જ્ઞાતિઓ અને ધંધાઓનાં નામ આવે છે. ત્યાં સુગંધી દ્રવ્ય વેચનાર, તેજાના વેચનાર, સાકરના વેપારી, ઝવેરીયે, ચામડાં કેળવનારા, હાર બનાવનારા, સુતારે, સોનીઓ, વણકરે અને બેબીઓ હતા.પ
ચેટકની ત્રીજી પુત્રી મૃગાવતીને વિચાર કરતાં આપણને જણાય છે કે તે કૌશામ્બિના રાજા શતાનીકને પરણી હતી અને વિદેહની રાજકુમારીના નામથી પ્રસિદ્ધ હતી. “વિનયવિજ્યગણિ કલ્પની સુબાધિકા ટીકામાં કહે છે કે જ્યારે મહાવીર કૌશામ્બિ આવ્યા ત્યારે તે દેશમાં શતાનીક રાજા હતા અને રાણી મૃગાવતી હતી.”૯
1. Dey, op. cit., pp. 44-45. "From the inscriptions on some Jaina images exhumed from the neighbourhood of an old Jaina temple at Ajmer it appears that these images, which were of Basupujya, Mallinatha, Pārsvanātha and Vardhamāna, were dedicated in the thirteenth century A.D.-i.c, ranging from Samvat 1239-1247.”—lbid., p. 45. Cf. J.A.S.B., vii., p. 52.
2. Hoernle, op. cit., ii, p. 2, notes. "Verily, Jambū, in those days ... there was a city named Campā ... a sanctuary Punnabhadde. ..."-Barnett, op. cit., pp. 97-98, 100. C. Dej, op. and loc. cit.
3. Ibid, ન્યુ શ્રીવાળધર: સુધર્મા . . . ! વવ . . . તા . . . શિવ . . . | ચરાડુ . . . | સુધર્મસ્વામિનં ૩ રારિ નમોડલરોત –llemacandra, Parfishțaparvan, Canto IV, vv. 1, 9, 33, 35. 4. Ibid., Canto VI, vv. 21 ff.
5. Dey, op. and loc. cit. 6. Satānika himself was styled also Parantapa. Cf. Rhys Davids, op. cit., p. 3.
7. “Kausambi, Kausambi-nagar or Kosam, an old village on the left bank of the Jamuna, about 30 miles to the west of Allahabad."-Dey, op. cit., p. 96.
8. "Satānika . . . married a princess of Videha, as his son is called Vaidehiputra."Raychaudhuri, op. cit., p. 84. C. Law (B. C), p. cit., p. 136.
9. Pradhan, op. cil, p. 257. તતઃ મેન લૌરાધાં તતત્ર રાતની રાગ મૃવતી વી. -KalpaSutra, Subodhikā-Țikā sūt. 118, p. 106.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org