Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૯૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
રાજા અને રાણી બન્ને મહાવીરના ભક્ત હતાં તેમ જૈન સાહિત્ય પરથી સિદ્ધ થાય છે. જે કુટુંબના વાતાવરણમાં તે ઉછરી હતી તે ચેતાં સ્વાભાવિક રીતે મૃગાવતી પાસે તેજ આશા રાખી શકાય.૧ એટલું જ નહિ પણ જૈન દંતકથા સ્પષ્ટ કરે છે કે રાજાના અમાત્ય અને તેની પત્ની પણ જૈનધર્મી હતાં.૨
દધિવાહન અને શતાનીક વચ્ચે થયેલ લડાઈ વિષે કહ્યું; ઐતિહાસિક મહત્ત્વની બીજી વાત જૈન સાહિત્યમાંથી એ મળે છે કે “તેના પુત્ર અને અનુગામી બિંબિસારના સમકાલીન પ્રસિદ્ધ ઉદાયન હતા.” ડૉ પ્રધાન કહે છે કે “ ઉદાયનના પિતામહનું સહસ્રાણીક એવું નામ ભાસ આપે અને વસુદામન એવું નામ પુરાણા આપે છે. સહસ્રાણીક બિંબિસારના સમસમયી હતા અને મહાવીરના ધમેfપદેશ તેમણે મેળળ્યે હતા. જેનેા તેને સસાનીક કહે છે જે ‘સહુસાનીક’નું ટૂંકું રૂપ છે, જે સંસ્કૃત ‘સહસ્રાણીક’નું પ્રાકૃત રૂપ છે. સસાનીક એ પ્રાયઃ પુરાણના વસુદામન છે અને તેને શતાનીક ખીજા નામના પુત્ર હતા. ઉદાયન શતાનીક ખીજાના પુત્ર હતા.”૪
વિદ્વાન ડૉકટરને આના ટેકામાં જેનેાના પાંચમા અંગ ભગવતીસૂત્રને પૂરો આધાર મળે છે.પ આપણે જાણીએ છીએ કે શતાનીકની બેન જયન્તી પણ મહાવીરની દૃઢ અનુયાયિની હતી. દાયન, તેના શ્વસુર ચંદ્રપ્રāાત તથા તેના અનુગામીએ વિષે જરા વિસ્તારથી પછી વર્ણન કરીશું, પરંતુ અહીં માત્ર એટલું કહી શકાય કે જેના તે જૈન હાવાને દાવા કરે છે એટલુંજ નિહ પણ માને છે કે “તે એક મહાન રાજા હતા, જેણે કેટલીક મહાન જીત મેળવી હતી અને અવન્તી, અંગ તથા મગધના રાજકુટુંબે સાથે વૈવાહિક સંબંધ બાંધ્યા હતા.”
0
1. Mahavira had been to Kausambi during the years of his wanderings before he was endowed with Kevala Jnana. It so happened that during his stay there Lord Mahavira, owing to some vow that he had taken, did not accept any food for some days, and hence मृगावत्यपि तेन ( राज्ञा ) आश्वासिता तथा करिष्यामि यथा कल्ये लभते . . . મતા ઝુલેનામિમૂતા .—Avaśyaka-Sitra, p. 223. Cf. Stevenson (Mrs.), p. cit., p. 40.
2. સુગુપ્તોડમાણ્યો, નન્દા તસ્ય માર્યા, સા ૨ શ્રમળોવાસિષ્ઠા, સૌ ચ શ્રાદ્ધીતિ મૂળાવસ્યા વસ્યા, અમાત્યોપ સર્પના આવત: સ્વામિનું વર્તે, .. .-Avasyaha-Sitra, pp. 222, 225. Cf. Kalpa-Satra, Subodhika-Tika, stt. 118, p 106.
3. Raychaudhuri, ob, and loc cit C[. Barnett, op. cił., p. 96, n. 2.
son
the
"The 4. Pradhan, op. and loc. cit. Katha-Savit-Sagara says that Śatanika's Sahasranika was the father of Udayana. Thus the Katha-Sarit-Sagara reverses order certainly wrongly.''—lbid. Cj. Tawney (ed. Penzer), Katha-Sarit-Sagara, ., pp. 9596; Raychaudhuri, op. and loc. cit.
5. सहस्साणीयस्स रन्नो पोते सयाणीयस्स रनो पुत्ते चेडगरस रन्नो नतुए मिगावतीए देवीए अत्त जयंतीए સમળોવાસિયાણ મશિનણ રદ્દાયળે નામં રાયા હોત્બા, etc.--Bhagavai, skl. 441, p. 556.
6. તે હું સાનયંતી સમળોસિયા . . . પાલવ સભ્યફુલવાળા . . .—Ibid, sit. 443,
p. 558.
7. Pradhan, op. cit., p. 123.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org