Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૪૫
મહાવીર અને તેમને સમય સમાવેશ થાય છે.”૧ પત્થર, વૃક્ષે અને વહેતાં ઝરણે આદિમાં ભૂતના અસ્તિત્વની માન્યતાથી આ સિદ્ધાંત તદ્દન જુદો છે, લેહીલુહાણ ય દ્વારા થતા અમૂલ્ય જીને નાશ આવા દેને સંતોષ આપે છે, પરંતુ જૈન માન્યતાનુસાર જીવ માત્ર પવિત્ર છે અને એકજ દયેયને માટે ઉચ્ચદશામાં જનારા હોવાથી કેઈપણ જાતના અત્યાચારથી જેને દુઃખ કે પીડા પહોંચાડવામાં આવતી નથી. અહિંસાનો સિદ્ધાંત કે જે જૈન ધર્મની મહાન વિશિષ્ટ સિદ્ધિ છે તેની પાછળ આ વિચાર રહેલે છે. આચાર્ય હેમચંદ્ર અહિંસાની વ્યાખ્યા કરતાં જણાવે છે કે
न यत् प्रमादयोगेन जीवितव्यपरोपणम् ।
त्रसानां स्थावराणां च तदहिंसाव्रतं मतम् ।। પ્રમાદવશ પંચેંદ્રિય, ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, હીન્દ્રિય તેમજ એકેન્દ્રિય જીવને ન હણવામાં અહિંસાવ્રતનું પાલન ગણાય છે કે
શ્રી હેમચંદ્ર યોગશાસ્ત્રમાં આ સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જે દૃષ્ટાંત આપે છે તેવું બીજે કયાંય મળવા સંભવ નથી. તેમાં આવે છે કે શ્રેણિક રાજાના વખતમાં તેની કુરતા માટે પ્રખ્યાત એવે કાલસૌકરિક નામે કસાઈ હતે; તેને સુલસ નામે પુત્ર હતા, જે મહાવીરને પરમ ભક્ત હતા અને તેથી ધર્મભાવે શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારનો મિત્ર હતો. આ કસાઈનું માનસ એટલું કૂર અને શુદ્ર હતું કે તેને જૈનેની અહિંસા તરફ વાળવે તે તદ્દન મુશ્કેલ હતું. શ્રેણિક મહાવીરને પરમ ભક્ત હોવાથી આ કારણે તે ખૂબ દુઃખી થતું હતું અને ઉચ્ચ કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈ તેણે કસાઈને કહ્યું:
.......નૂનાં વિમુચ થતું !
दास्येऽहमर्थमर्थस्य लोभात् त्वमसि सौनिकः ॥ જે તું તારે કસાઈને ધંધે છોડી દે તે હું તને ધન આપીશ કારણ કે ધનના લેભથીજ તું કસાઈ છે.'
રાજાની આ પ્રાર્થનાની કસાઈ પર કાંઈ અસર ન થઈ તેણે સ્વસ્થ ચિત્તે જવાબ
આવે
सूनायां ननु को दोषो यया जीवन्ति मानवाः । તાં ન ગાતુ ત્યામતિ ...........!
1. Jacobi, op. cit., Int., p. xxxiij.
2. The animistic belief that nearly everything is possessed of a soul proves that Jainism is older than Mahavira and Buddha. This must have appeared at a very early time, when higher forms of religious beliefs and cults had not yet, more generally, taken hold of the Indian mind. CJ. Jacobi, op. cit., xlv., Int., p. xxxiji.
3. CJ. Smith, Oxford History of India, p. 53.
4. Hemacandra, op. cit., chap. i., v. 20, p. 2. (For trans, see Stevenson (Mrs), op. cit., p. 234.).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org