Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમને સમય
૫૫ અહિંસાના આદર્શ સાથે ઉપરોક્ત સર્વ વસ્તુઓ આપણને શીખવે છે કેઃ
He prayeth well, who loveth well Both men and bird and beast, He prayeth best, who loveth best All things both great & small.
(Coleridge) જે મનુષ્ય કે પશુપક્ષીને પ્રેમથી ચાહે છે તે જ ઠીક પ્રાર્થના કરી શકે છે, જે નાના મોટા સર્વ પદાર્થોને ઉચ્ચ ભાવે ચાહે છે તે જ ઉત્તમ પ્રકારની પ્રાર્થના કરે છે અને એટલા માટે હંમેશાં જેનો કહે છે કેઃ
___ खामेमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे।
मेत्ती मे सव्वभूएसु, वेरं मज्झं न केणइ ॥ હું બધા ને ખમાવું છું, અને બધા જ મને માફી આપ. સર્વ છે સાથે મારે મૈત્રીભાવ છે, મારે કોઈની સાથે વેર નથી.”
હવે આ સિદ્ધાંતના એક પણ લક્ષણ માટે ગેરસમજ ઉભી કરવી કે વિપરીત રીતે તે સમજવા તે જૈન ધર્મના સત્ય સ્વરૂપને અન્યાયકર્તા છે. ત્યારે આપણે ખુલ્લા દિલે કબૂલ કરવું જોઈએ કે મહાવીરના ઉદ્દેશ ઉરચ અને પવિત્ર હતા અને મનુષ્ય જાતિ તેમજ સર્વ જીવાત્માની સમાનતાને સંદેશ ભારતના યજ્ઞયાગાદિથી ત્રાસિત અને જાતિભેદથી કંટાળી ગયેલ લેકે માટે ઉદાર અને મહાન આશિર્વાદરૂપ હતે.
મહાવીરે સુધારેલ જૈનધર્મ સંબંધી વિવરણ કર્યા પછી આપણે હવે તેમાં પડેલ ખાસ મહત્ત્વના મતભેદ વિષે સંક્ષેપમાં વિચારીએ. મહાવીરના સંઘમાં પડેલ આ મતભેદો જૈન સમાજ કેમ પચાવી શકે તેને પણ તે સાથે વિચાર કરે પડશે.
બધાય પયગંબર અને સુધારકના સંબંધમાં બને છે તેમ મહાવીરના સંપ્રદાયને પણ કમનસીબે તેમના પિતાના સમયમાં જ તેમજ તે પછી પણ પાખંડી ધર્મગુરુએનો સામને કરે પડ્યો હતે. આમાં જેને જાણીતા સાત “ forgવો” (નિવ)ર અર્થાત્ જિને પ્રરૂપેલા ધર્મ વિરૂદ્ધ મતપ્રચાર કરનારાઓને સમાવેશ થઈ જાય છે.
જમાલિ, તીસગુત્ત, આષાઢ, અશ્વામિત્ર, ગંગ, છલુએ અને ગેછામાદિલ” એ સાત નિહે છે. આ બધામાં સૌથી વધારે વિખ્યાત અને મહાવીરનો પ્રચંડ હરીફ
1. Apasyaka-Stotra, p. 763.
2. યદુથ . . . સ nિvઠ્ઠI[ . . . વૈદ્ધમ[[મ્સ. Arasyaka • Stula, v. 778, p. 311. ગથ સત્તનવરયપં . . . સ્ટિવ્યતે.-Merutunga, Vicarasrani, J. S. S, i., Nos. 3-4, Appendix, pp. 11-12.
3. Bhagavati-Satra (Agamodaya Samiti), ii., pp. 410-430.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org