Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમને સમય
૭૩ આ બધા મતભેદો અને સંપ્રદાયે હોવા છતાં “જૈનધર્મ હજી એક જીવંત જાતિ તરીકે ઉભે રહ્યો છે તે એક વિલક્ષણ વાત છે, જ્યારે બુદ્ધધર્મ તેના વતન ભારતવર્ષમાંથી અદશ્ય થયું છે. દેખીતી રીતે આ કાંઈ વિચિત્ર ભાસે છે પણ મી. ઈલિયટ કહે છે કે “જૈન સમુદાયને એક સંઘપ બનાવીને તેમના કલ્યાણ માટે પેજના ઘડવાની તેમની શક્તિમાં તેનું પરિબળ અને દીર્ધ પ્રયત્ન કેન્દ્રિત થયેલાં છે. તેથી ઉલટું બૌદ્ધોમાં ભિક્ષુસંઘજ ખરે ધર્મ મનાવા લાગ્યું અને જનસમુદાય (જેમ ચીન અને જાપાનમાં ખરેખર બન્યું છે તેમ) ધાર્મિક બીજી સંસ્થાઓની માફક આ સંઘને પિતાને બહારની એક વસ્તુ તરીકે પવિત્ર પુરૂષની માફક પૂજવા લાગે. વળી જ્યારે હિંદના બૌદ્ધ મઠમાં સડો પેસવા લાગે યા તેને નાશ કરવામાં આવે ત્યારે જીવંત બૌદ્ધધર્મ જેવું લગભગ કંઈ ન રહ્યું, પરંતુ જેનેના પરિભ્રમણ કરનારા સાધુઓએ પિતાનામાં ધર્મનું બળ એટલું કેન્દ્રિત કર્યું ન હોવાથી તેમજ તેમના નિયમનની સખ્તાઈથી તેમની સંખ્યા પરિમિત રહી. ગૃહ ધનવાન હતા અને એક સંઘ બનાવી રહ્યા હતા, તેમને જુલમ શક્તિવર્ધક થઈ પડ્યો. પરિણામે આ જાતિ ન્યુ (યહુદી), પારસી અને કલેકર આદિ જાતિ જેવી થઈ પડી જે બધામાં ગૃહસ્થની શ્રીમંતાઈ ડું યા નજીવું ક્રિયાકાંડપણું અને જુલમની સહનશીલતા આદિ સમાન લક્ષણે છે”
Digambara-Svetambara division in the Jaina church to which we have already referred; for the second we may mention the Osval and the Srimala sects of the Jainas, of which the latter is called so "after the town of Srimāla or Bhillamāla, the modern Bhimāl in the extreme south of Marvad" (E.I., ii., p. 41), and finally for the third we may refer to the 84 Gacchas or divisions of the Svetāmbara Jainas, of which Tapa, Kharatara and Ancala may be particularly mentioned here. Of these, Kharatara Gaccha is said to have originated under the following circumstances : "Jinadatta was a proud man, and even in his pert answers to others mentioned by Sumatigani pride can be clearly detached. He was therefore called Kharatara by the people, but he gloried in the new appellation and willingly accepted it. "--Hiralal (H.), op. cit., pt. ii, pp. 19-20.
1. Elliot, . cit., p. 122.
2. "Dr Hoernle is no doubt right in maintaining that this good organisation of the Jaina lay community must have been a factor of the greatest importance to the church during the whole of its existence, and may have been one of the main reasons why the Jaina religiion continued to keep its position in India, whilst its far more important rival, Buddhism, was entirely swept away by the Brahman reaction."-Charpentier, C. H. I., i, pp. 168-169.
3. Elliot, op. cit., p. 122. The Buddhists had a similar organisation of monks and laymen, but, as Smith has pointed out, they relied more on the Saingha of ordained friars than on the laity. Cf. Smith, Oxford History of India, p. 52. Among the Jainas the relations between the two sections were more balanced, and hence their social equilibrium was stable. C. Stevenson (Mrs), op. cit., p. 67 ; Macdonell, India's Past, p. 70.
૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org