Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
“ અરે બ્રાહ્મણા! તમે શા માટે અગ્નિ સળગાવી પાણીથી બાહ્ય પવિત્રતા મેળવા છે ? સુજ્ઞ પુરુષા કહે છે કે જે બાહ્ય પવિત્રતા તમે શેાધા છે તે ખરી વસ્તુ નથી.
४८.
“ તમે કુશઘાસ, યજ્ઞના વાંસ, લાકડાં અને પરાળ વાપરા છે; સવાર સાંજ પાણીને સ્પર્ધા છે અને તમે જીવતાં જંતુના નાશ કરો છે અને પિરણામે તમારા અજ્ઞાનથી
તમે વારંવાર પાપ કરેા છે.
“ ધર્મ એ મારૂં સાવર છે; બ્રહ્મચર્ય એ રનાનાગાર છે જે મિલન નથી, પરંતુ આત્માર્થે અતિ વિશુદ્ધ છે. તપ એ યાતિ છે; ધર્મવ્યાપાર એ મારા યજ્ઞને ચાટવા છે; શરીર એ સૂકું છાણું છે; કર્મ એ મારાં લાકડાં છે. સંયમ એ ખરે પુરુષાર્થ છે અને શાંતિ એ અલિદાન છે. આની સાધુપુરુષોએ પ્રશંસા કરી છે અને તે હું આપું છું. ”
ઉત્તરાધ્યયન પોકારીને કહે છે કે “ તપશ્ચર્યાનું ફળ પ્રત્યક્ષ છે; જન્મનું મહત્ત્વ કશુંય નથી. પાકના સુપુત્ર પવિત્ર હરિકેશી પ્રતિ જુએ, તેમની શક્તિ અનંત છે. ’૧
ઉપરાંત દૃષ્ટાંત જેનાને ગ્રાહ્ય એવા નૈતિક ગુણા દર્શાવે છે; આ ધર્મની સર્વવ્યાપકતા એ તેની વિશિષ્ટતા છે અને તેની પાછળ અહિંસાને મહાન આદર્શ કહેલા છે જે જૈના સમક્ષ કેવળ મેાક્ષાર્થી સાધુને આદર્શ નહિ, પરંતુ બીજાને તારવા માટે તત્પર અને વિશ્વબંધુત્વની ભાવનાથી લિપ્ત એવા મહાન સાધુના આદર્શ રજુ કરે છે. સર્વ મનુષ્યમાત્રને માત્ર કુલીન આર્યાને નહિ, પરંતુ હલકા કુળના શુદ્રો તેમજ હિંદમાં ઘણાજ તિરસ્કારપાત્ર ગણાતા પરદેશી મ્લેને પણ મુક્તિ પ્રતિ દેરી તે માટે પેાતાનાં દ્વાર તેમના માટે ખુલ્લાં હેાવાના મહાન ઉદ્દેશ જૈન ધર્મ જણાવે છે.”ર
ગમે તે હલકી જાતિના મનુષ્યોને પેાતાના ધર્મમાં જોડવાની ભાવનાને દૂર રાખીએ તો પણ ખીજા ધર્મ પ્રતિ જૈનાએ રાખવી જોઈતી દૃષ્ટિ ખરેખર પ્રશંસનીય છે. તે બતાવે છે કે જૈનધર્મ કેટલી હદ સુધી બીજાની લાગણી ન દૂભાવવા માટે સાવચેત હતા. શ્રીમતી સ્ટીવન્સનને પણ સ્વીકારવું પડ્યું છે કે “જૈનધર્મની અદ્વિતીય પ્રતિષ્ઠા એ
1. Jacobi,'S.B.E., xlv, pp. 50-56.
2. Búhler, p. cit., p. 3. “ The Jaina community is only divided into Yatis and Savakas, and if in any part of India, the Jainas practically recognise the distinctions of caste, it is just the same with the Christians and Mahomedans of Southern India, and even with the Bauddhas of Ceylon. This has nothing to do with the religion, it is only the adoption of social distinctions, which are rooted too deeply in the mind of the Indian nation to be abolished by the word of a religicus reformer."-Jacobi, Kalpa-Sitra, Int., p. 4.
3. "Hieun Tsiang's notes on the appearance of Nirgrantha or Digambara in Kiapishi (Beal, Si-Yu-ki, i,, p, E5) point apparently to the fact that they had, in the North West at least, spread their missionary activity beyond the borders of India."-Bühler, op.cit., p. 4.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org