Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ
આ તત્ત્વામાં જેનામાં ચેતન હેાય તે જીવ અને ચેતનારહિત હાય તે અજીવ, ઉપર જણાવી ગયા તેમ આપણામાં જીવ અથવા આત્મા અને અજીવ એ બંને સાથે રહેલાં છે; આમ આપણાં શરીરમાંના આત્મા સારાં, નરસાં, બધાં કૃત્યોના કર્તા અને છે. તેના શુદ્ધ સ્વરૂપમાં આત્મા, અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્યના માલિક છે; તે સંપૂર્ણ છે. આત્મા જ્યારે તેના સત્ય અને શાશ્વત સ્વરૂપે હોય છે ત્યારે આ ચારે અનંતા (સિદ્ધિએ) તે અનુભવે છે.
૩૮
સામાન્ય દૃષ્ટિએ કેટલાક મુક્ત જીવાને ખાદ કરીએ તે બધા સંસારી જીવાની શક્તિ અને પવિત્રતા અનંત સમયેાથી ચાલ્યાં આવતાં કર્મનાં પુદ્ગલ રૂપ પાતળાં પડાથી ઢંકાએલી હાય છે. આમ આત્માના સ્વાભાવિક ગુણે ઓછાવત્તા પ્રમાણમાં આચ્છાદિત રહે છે અને તે કારણે પુણ્ય અને પાપની વિવિધ પરિસ્થિતિ અનુભવવી પડે છે. આમ આપણે પછીના બે વિભાગ પાપ અને પુણ્ય તરફ આવી પહોંચીએ છીએ.
આત્માને વળગેલ પુણ્યરૂપ પુલે સારાં તેમજ પરોપકારી કાર્યનાં પરિણામ છે અને તેના સમાવેશ પુણ્યમાં થાય છે; આથી વિપરીત તે પાપ.' કર્મની ઉજજવલ ખાન્તુ તે શુભ કે પુણ્ય અને કાળી તે અશુભ કે પાપ. આમ જ્યારે આત્મા શુભાશુભ કર્મની સત્તાનીચે આવે છે ત્યારે કાર્મિક પુલાના આગમનને અવકાશ મળે છે અને તેના પિરણામે મન, વચન અને કાયાના વ્યાપારો થતાં આત્મા કમે સાથે બંધાય છે યા તેના વિરોધ કરે છે. આમ આપણે આશ્રવ સંવર અને બંધ સુધી પહોંચ્યા.
વધારે સ્પષ્ટ કહીએ તો મન, વચન અને કાયાના વ્યાપાર જે આત્માને કર્મ પુલના આગમનના સંબંધ કરાવે છે તે આશ્રવ; મનાયેાગ, વચનયોગ અને કાયયેગ રૂપ પ્રવેશેલ કર્મોના આત્મા સાથે થતા તન્મય સંબંધ તે બંધ;પ અને તે બંધ અટકાવનાર
1. ચૈતન્ય ક્ષળો નોવો, યક્ષેતહેવરીયવાન્ । બનાવઃ સ , . .--Haribhadra, ob, cil., v. 49,
2. "The Jainas distinguish between Darsana and Jñana. Darsana is the knowledge of things without their details-c. g., I see a cloth. Jñana means the knowledge of detailse. g. I not only see the cloth but know to whom it belongs, of what quality it is, where it was prepared, etc. In all cognition we have first Darsana and then Jnana. The pure souls possess infinite general perception of all things as well as infinite knowledge of all things in all their details.''-Dasgupta,, p. cif, i., p. 129.
3. Jaini, op. cit., p. 1.
4. પુછ્યું સર્મપુદ્રાઃ ——Haribhadra, op. cit., v. 49. પાપં દ્વિરતં તુ
मिथ्यात्वाद्यास्तु हेतवः ।
यस्तैर्बन्धः स विज्ञेय आश्रवो जिनशासने || संवरस्तन्निरोधस्तु बन्धो जीवस्य कर्मणः ।
અન્યોન્યાનુયામાવર્મસમ્વો યો ઢોર્રાવ —ld., vv. 50-51.
Jain Educationa International
5....
For Personal and Private Use Only
— Ibid., v. 50.
www.jainelibrary.org