________________
*
૩૦
સજ્ઞ ભગવંતા જાણી શકે. આપણે તે તે તે ગુણુસ્થાનની ક્રિયા કરતા જોઈને અમુક જીવા અમુક ગુણસ્થાને છે એમ અનુમાન કરી શકીએ.
S
પ્રશ્ન:-કયા ગુણસ્થાનની કઈ ક્રિયા છે? ઉત્તરઃ-દેવ, ગુરુ અને ધને માને – પૂજે નહિં, રાગી દેવને માને – પૂજે, પરિગ્રહી ગુરુને માને – પૂજે, હું સાહિઁથી દોષિત ધર્મોને માને કરે, આવા જીવા પહેલા ગુણસ્થાને રહેલા છે એમ કહેનાય. જિનેશ્વર દેવે કહેલી જિનપૂજાદિ ધ ક્રિયા કરે પણ ત્રતાનુ પાલન ન કરે તેવા જીવા ચાથા ગુણસ્થાને રહેલા છે એમ હેવાય. જિનેશ્વર દેવે કહેલી ધમક્રિયા કરે અને અણુવ્રતાનું પાલન કરે તે પાંચમા ગુગુસ્થાને રહેલા છે એમ કહેવાય. પાંચ મહાવ્રતેનું પાલન કરે તે છઠ્ઠા ગુગુસ્થાને રહેલા છે એમ કહેવાય. બીજું, ત્રીજુ વગેરે ગુરુસ્થાનાના કાળ અતિ અલ્પ હોવાથી તેની ખાસ કાઈ ક્રિયા નથી.
પ્રશ્ન :–જ્યાં સુધી માન્યતા શુદ્ધ ન અને ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતા નથી એમ કહેવામાં આવ્યુ છે. તથા જિનેશ્વર ભગવાને જે કહ્યું છેતે જ સાચુ છે ” આવી માન્યતા શુદ્ધ છે. આના અથ એ થયા કે જિનેશ્વર ભગવાને જે કહ્યુ છે તે જ સાચુ છે. આવી માન્યતા આવ્યા વિભાગ પણ 'ગુલ' પ્રગટે નહિ. પણ આ વિષયમાં અનુ હવે જુની ચાય છે. ધમક આવામાં જિનેશ્વર ભગવાને જે
•
સર
માન્યતા ન હોવા છતાં
2334X*
Jain Education International
pr
{s{
-
For Private & Personal Use Only
www.jainelibrary.org