Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪ સાયણ્વિશા
જ પરિષદ - મિત્ર સ્થાને રહેલા – મિત્ર સમાન અથવા સભાસદોના સ્થાન પર રહેલા.
– ઈન્દ્રની સભાના સભ્યો, જે ઇન્દ્રના મિત્ર છે અન અવસરે ઈન્દ્રને વિનોદ આદિ થકી આનંદ પમાડે છે.
-पारिषद्या वयस्थानीयाः , परिषदि साधवः पारिषद्याः मित्रसद्दशा:
* આત્મરક્ષ- ઇન્દ્રના ખાસ અંગ રક્ષકો
– ઈન્દ્રની ખાસ અંગ રક્ષા માટે તેની પીઠ પાછળ હથીયાર લઈને ઉભા રહે, સ્વામીની સેવામાં ખડે પગે હોય, એવા અંગરક્ષક દેવ.
- જે શસ્ત્ર ઉગામીને આત્મરક્ષક રૂપે પીઠની પછવાડે ઉભા રહે છે તે.
– જો કે ઇદ્રને કોઈ પ્રકારનો ભય હોતો નથી. તો પણ ઇંદ્રની વિભૂતિ બતાવવા તથા અન્ય દેવો ઉપર પ્રભાવ પાડવા-કવચ ધારણ કરીને શસ્ત્ર સહિત ઈન્દ્રની પાછળ ઉભો રહે છે.
- आत्मानं रक्षतीति आत्मरक्षाः ते शिरोरक्षोपमा: * ટોપ- ચોકિયાત પોલિસ કે ચર સમાન. - જે ચોર વગેરેથી રક્ષા કરનાર કોટવાળ સમાન છે તેને લોકપાલ કહે છે – જે સરહદની રક્ષા કરેતે લોકપાલ.
- अरक्षकार्थचरस्थानीयाः स्वविषयसन्धिरक्षणनिरूपिता. आरक्षकाः, अर्थश्चराश्चौरोद्धरणिकराजस्थानीयादयस्तत्सदशा लोकपाल:
* મની:-લશ્કર તથા તેના અધિપતિ જેવા
– સૂત્રથી બની શબ્દ થકી “સેના અર્થ થશે. અને ભાષ્યથી મનીધિપતિ શબ્દ હોવાથી ““સેનાધિપતિ” અર્થ પણ થશે
- દંડનાયક સ્થાનીય, દંડનાયક અથવા સેનાધિપતિ - સૈનાનિ. અહીં સેના તથા સેનાધિપતિ બને અર્થ લેવાથી દશ સંખ્યા જળવાઈ રહે છે. જો સૂત્રમાં બંને ખુલાસા હોત તો દિ સંખ્યા ૧૦ને બદલે ૧૧ થઈ જાત. - अनीकानि इव अनिकानि तानि दंड स्थानीयानि गंधर्वा नीकादिनि सप्त । % પ્રી :-શહેરી કે દેશવાસી સમાન. - જે નગરવાસી સમાન છે, પ્રજાજન જેવા છે તે પ્રકીર્ણક છે - प्रकीर्णा एव प्रकीर्णकाः तेपौरजनपदकल्पा: * ગાયોનોકર તુલ્ય દેવો -ચાકર તુલ્ય દેવોને આભિયોગ્ય દેવ કહે છે – જેમને વિમાનવાહન આદિકાર્યો અવશ્ય કરવા પડે છે તેવા નોકરદેવ
- आभिमुरव्येन योगोऽभियोगः -परारिराधयिषायाभिमुरवीकृत कर्मविशेष:, अभियोगकर्म येषां विद्यते-ते कर्मकर स्थानीयाः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org