Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૯
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૮ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ રહિત કયારેક હતો નહીં અને હશે પણ નહીં
– બાદર એકેન્દ્રિય જીવોનો નિવાસ સમગ્ર પૃથ્વી છે. –ત્રસ [વિકસેન્દ્રિય જીવો ત્રસ નાડીમાં જુદે જુદે સ્થાને રહે છે - પંચેન્દ્રિય તિર્યંચો તિછલોકમાં રહે છે. U [8] સંદર્ભ
આગમ સંદર્ભ-આગમમાં સ્પષ્ટતયા આ શબ્દોમાં જ સૂત્રના પાઠનો ઉલ્લેખ નથી પણ છુટા છવાયા પાઠો ઉપરથી તારણ નીકળે છે.
पंचेदिंया चउव्विहा पन्नत्ता, तं जहा रतिया तिरिकखजोणिया मणुस्सा देवा
जन्मत्रयः गब्भवक्कन्तिया
- ૩, ૩૬-ગ. ૨૭૨ સમુચ્છિ.......૩વવા
* રશ. મ.૪-જૂ दोण्हं उववाए देवाणं.....नेरइयाणं જ સ્થા. ર-૩.રૂ-ડૂ.૮૧-૨ મૂત્રપાઠ સન્ય: - પંચેન્દ્રિય જીવ ચાર છે.
-તેમાં દેવ-નારક ઉપપાત વાળા બાદ થશે. -ગર્ભ જ કે સંમૂર્ણિમ મનુષ્યો બાદ થશે
-એટલે આપો આપ બાકીના તિર્યંચો રહેશે. # તત્વાર્થ સંદર્ભઃ
नारकदेवानामुपपात: अ.२ सू.३५ U [9] પદ્ય[૧] ઔપપાતિક શબ્દ થી વળી દેવ નરકો જાણવા
નરગતિ એમ છંડી ત્રણને, શેષ તિર્યંચ માનવા દેવ નરને નારકીના જીવ પંચેન્દ્રિય કહ્યા
એકાદિ ઇન્દ્રિય પંચ સુધીના જીવ તિર્યંચો લહ્યા [૨] ઔપપાતિક જે દેવ નરક ને મનુષ્ય વિણ તિર્યંચ ગણો
હવે આયુસ્થિતિ દેવ, નરકની કેવાયે સુણો U [10]નિષ્કર્ષ - આમ તો આ સૂત્રમાં તિર્યંચ કોને કહેવાતે વાત જ મુખ્ય છે. તેથી વિશેષ નિષ્કર્ષ રૂપ કશું જ નથી છતાં બે બાબત નોંધપાત્ર રહી. . (૧) ભાર વહન કરવાની અપેક્ષાએ તેને તિર્યંચ કહ્યા તે
(૨)ત્રણે લોક વર્તી છતાં એકેન્દ્રિય તિર્યંચ પણ જ
- જો સભ્ય જ્ઞાનની પ્રાપ્તિ પછી પણ સમજણ ન વિકસે, સમ્યગું ચારિત્ર પામ્યા પછી પણ ક્રિયાદિ અનુષ્ઠાનો બરાબરન પાળે તો આ ભારવહન કરવા રૂપતિર્યંચ પણ પ્રાપ્ત થાય.
- બીજું ત્રણ લોક વર્તી અર્થાત્ તે ઉર્ધ્વલોક માં પણ હોય છતાં દેવ પણ ન મળે અરે! સિધ્ધશીલાની પૃથ્વીરૂપે પણ ઉપજે છતાં ત્યાં જઈને પણ મોક્ષને બદલે સંસાર ભ્રમણ જ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org