Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૫
] [5]શબ્દશાનઃ
અધિò 7- કંઇક અધિક
[] [6]અનુવૃત્તિ:- (૧)સ્થિતિ ૪:૨૬
(૨)સૌધર્માğિ થી આદિ શબ્દ થકી ઇશાનકલ્પ લેવો (૩) સાગરોપમે - ૪:૨૪
૧૧૯
[] [7]અભિનવટીકાઃ-ઇશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવવા સિવાય સૂત્રમાં અન્ય કોઇ વિશેષ હકીકત નું વર્ણન નથી.
* अधिके च- द्वै सागरोपमे कियताऽपि विशेषण अधिके
– બે સાગરોપમ કરતાં કંઇક વિશેષ અધિક સ્થિતિ જણાવે છે.
--
- અહીં અધિષે એવું જે દ્વિ વચન છે તે સાગરોપમ ના સંબંધ થી સમજવું કેમ કે પૂર્વ સૂત્રની બે સાગરોપમ સ્થિતિ ની અહીં અનુવૃત્તિ છે.
સૂત્રક્રમ સામર્થ્યથી અહીં ફૅશન રુત્વ નું ગ્રહણ કરેલ છે. કેમ કે પૂર્વે સૌષgિ યથામમ્ એવું અધિકાર સૂત્ર છે અને સૂત્ર ૪:૨૦ માં સૌધર્મેશન. ના ક્રમાનુસાર બીજા ક્રમે
ઇશાન કલ્પ જ આવે
અહીં પણ સાધિક બે સાગરોપમની સ્થિતિ ઇન્દ્ર તથા સામાનિક દેવને આશ્રીને સમજવી બાકીના દેવોની સ્થિતિ જધન્ય થી ઉત્કૃષ્ટ ની મધ્યમાં જૂદી જૂદી હોય છે. આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું છે જધન્ય સ્થિતિનું વર્ણન હવે પછીના સૂત્ર ૪:૩૨ માં કહેવાશે.
દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ ઇશાન કલ્પમાં (૧)પરિગૃહીતા દેવી ની સ્થિતિ - ૯ પલ્યોપમ (૨)અપરિગૃહીતા દેવી ની સ્થિતિ-૫૫ પલ્યોપમ ૐ ઇશાનકલ્પના દેવોનું પ્રતર મુજબ ઉત્કૃષ્ટ આયુષ્ય વૈમાનિકોને આશ્રીને કુલ-૬૨ પ્રતરો કહ્યા છે તેમાં ૧૩પ્રતર ઇશાન કલ્પમાં રહેલા છે. પૂર્વે કહ્યા મુજબ સૌધર્મ તથા ઇશાન બંનેમાં ૧૩-૧૩ પ્રતર અલગ છે તો પણ કુલ ગણતરી ૨૬ પ્રતરની નથી થતી-૧૩ પ્રતર ની જ થાય છે કેમ કે સૌધર્મ તથા ઇશાન બંને અર્ધવલયાકાર છે તે બંને મળીને એક વલય રચાય છે તેથી પ્રતરની ગણતરી પણ અડધાને બદલે એક સાથે કરાતા ૧૩-વલય રૂપ ૧૩-પ્રતરજ ગણ્યા છે. ઇશાનકલ્પના ૧૩ પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિ
પ્રતર
૧ ર ૩ ૪ ૫ | $ ૭
८
૯
૧૦ ૧૧ ૧૨ ૧૩
સાગરોપમ | / / / / / /, ૧૧, ૧, ૧૧, ૧%, ૧૬, ૧ ``, ર
13
13
13
સ્થિતિ
Jain Education International
સૌધર્મકલ્પ મુજબ જ આ કોષ્ટક બનેલું છે તેમાં વિશેષ એટલો ખ્યાલ રાખવો કે દરેક પ્રતરે કંઇક અધિક સમજવું જેમ કેઃ
પહેલા પ્રતરે ૨/૧૩ સાગરોપમ થી કંઇક અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org