Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [5]શબ્દજ્ઞાન - પ્રહામ- ગ્રહોની, ગ્રહ-જયોતિષ્ક દેવોની
મ્ -એક એક પલ્યોલમ 1 [6]અનુવૃત્તિ(૧) સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨) પોપમH-૪:૪૭
U [7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ પૂર્વસૂત્ર માં જયોતિષ્ક દેવોની સ્થિતિનું વિધાન સામાન્યથી કર્યુ
પ્રહાણા- જયોતિષ્ક ગૃહ વિમાનો માં રહેલા દેવોની સ્થિતિ – પરંતુ તેમાં ગ્રહોની સ્થિતિનો અપવાદ દર્શાવવા આ સૂત્ર રચેલ છે. # ગ્રહોની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોલમ છે – પરી પોપમ સ્થિતિ ની અનુવૃત્તિ પૂર્વ સૂત્રોથી ચાલુ છે –જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૫૩ માં હવે પછી કહેવાશે. U [8] સંદર્ભ$ આગમ સંદર્ભ-વિમા ડોળે પત્રિોવર્મા પ્રજ્ઞા ૫:૪૨૦૨/૧૨ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)બ્રહત સંગ્રહણી ગાથા-૮ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગઃ૨૫-શ્લોક-૧૭૭ U [9]પદ્ય(૧) પદ્ય-પહેલું પૂર્વસૂત્રઃ૪૮ માં અપાઈ ગયું છે (૨) ગ્રહોતણી ઉત્કૃષ્ટી પલ્યોપમ નક્ષત્રોની અડધી ગણો
ઉત્કૃષ્ટી ત્યાં તારાઓની નક્ષત્રો થી છે અડધી 0 [10] નિષ્કર્ષ- આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલો છે
0 0 0 0 0 0
(અધ્યાયઃ૪-સૂત્રઃ૫૦) U [1]સૂત્રનક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ ને આ સૂત્ર થકી જણાવે છે U [2]સૂત્રમૂળ “નક્ષત્રામવર્ષ U [3]સૂત્ર પૃથક-નક્ષત્રાણામ્ - અર્થમ
[4] સૂત્રસાર-નક્ષત્રોની [ઉત્કૃષ્ટ સ્થિતિ)અડધો [પલ્યોપમ છે]
*દિગમ્બર આસ્નાયમાં આ સૂત્ર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org