Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૯
અધ્યાય: ૪ સૂત્રઃ ૫૧ U [5]શબ્દશાનઃ
નક્ષત્રાણામ નક્ષત્રોની, નક્ષત્ર-જયોતિષ્ક દેવોની
અમ:- અડધો-[પલ્યોલમ) U [6]અનુવૃત્તિઃ(૧)સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨)પરી પત્યોપમન્- - ૪:૪૭
U [7]અભિનવટીકા-પૂર્વેસૂત્ર૪:૪૮માં જયોતિષ્ઠદેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવી છે, આ સૂત્ર તેનો અપવાદ કરીને નક્ષત્ર જયોતિષ્કની ઉત્કૃષ્ટ સ્થિતિ અલગ દર્શાવે છે.
-નક્ષત્ર-જયોતિષ્ક દેવોની જધન્ય સ્થિતિ સૂત્ર માં કહી છે. -નક્ષત્ર-દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૧/૪ પલ્યોપમ ની કહી છે.
–ગઈમ એવું સૂત્ર પદપૂર્વના પલ્યોપમ શબ્દ સાથે સંકડાયેલ છે. તેથી સર્વપલ્યોપમઅડધું પલ્યોપમ એવો અર્થ થાય છે. - નક્ષત્રાણા-“અશ્વિની-ભરણી આદિનક્ષત્રોના જયોતિષ્ક દેવોની”એવોઅર્થ સમજવો.
[8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- નવવિકાળે....
ડ સેળ અદ્ધ પત્રિોવનં
* પ્રજ્ઞા ૫.૪-જૂ. ૨૦/ર૭ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)બૃહત્ સંગ્રહણી ગાથા-૮ (૨)ક્ષેત્રલોક પ્રકાશ-સર્ગઃ ૨૫-શ્લોક-૧૭૯
U [9]પદ્યઃ(૧)આ પદ્ય સૂત્ર ૪:૪૮ માં અપાઈ ગયું છે (૨) પદ્ય બીજું સૂત્ર ૪:૪૨ માં અપાઈ ગયું છે U [10]નિષ્કર્ષ - આ સૂત્રને નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલ છે
T U TU TU T.
અધ્યાયઃ૪-સૂત્રઃ૫૧) [1]સૂત્રહેતુ-તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ને આ સૂત્ર જણાવે છે. U [2]સૂત્ર મૂળઃ “તારામાં વામ: U [3]સૂત્ર પૃથક-તારમ્ - વ: મા:
U [4] સૂત્રસાર-[જયોતિષ્ઠોમાં તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ૧/૪ એટલે કે ૦૧ પલ્યોલમ ની છે.
*દિગમ્બર આમ્નાયમાં આ સૂત્ર નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org