Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [5]શબ્દજ્ઞાન
તારાશાખા તારાઓની
વતુમ :-૧/૪ અથવા વા U [6]અનુવૃત્તિઃ(૧)સ્થિતિ: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨)પર પલ્યોપમન્ - ૪:૪૭
U [7]અભિનવટીકા--જયોતિષદેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનું સામાન્ય કથનપૂર્વેસૂત્ર ૪:૪૮ માં કરેલ છે તેમાં તારા-જયોતિષ્ક દેવોની સ્થિતિ નો અપવાદ આ સૂત્ર થકી જણાવે છે.
* તારવમળા તારાઓની-અર્થાત જયોતિષ્કમાં જે તારા વિમાને છે. તેમાં રહેલા દેવોની
જ વતુર્માએટલે ચોથો ભાગ આ શબ્દ પર પન્યોપમન્ સ્થિતિ સાથે સંકડાયેલ હોવાથી તેનો ચોથો ભાગ કરતા પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ એવો અર્થ થયો.
$ જધન્ય સ્થિતિ હવે પછીના સૂત્ર ૪:૫૨ માં કહેલી છે ૪ તારા વિમાનની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૧/૮ પલ્યોલમ ની છે. U [8] સંદર્ભઃઆગમ સંદર્ભdી વિમાને ડોલેí વીમ પત્રિોવાં
* પ્રજ્ઞા૫:૪-. ૨૦૨- ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગ્રહણી ગાથા ૮ ઉત્તરાર્ધ (૨)ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગઃ ૨૫ શ્લોક-૧૮૧ U [9]પદ્ય(૧) પલ્ય ચોથા ભાગમાં વળી તારકો સુખ અનુભવે
આઠમા વળી પલ્ય ભાગે અલ્પ આયુ ભોગવે (૨) આ પદ્ય પૂર્વે સુત્ર-૪:૪૬ માં અપાઈ ગયું છે 1 [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ-સ્થિતિ પ્રકરણને અંતે કહ્યો છે.
0 0 0 0 0 0 0
(અધ્યાયઃ૪-ગ પર) [1]સૂત્રહેતુ:- આ સૂત્ર જયોતિષ-તારાઓની જધન્ય સ્થિતિ જણાવે છે U [2]સૂત્ર મૂળઃ- *જયાત્વષ્ટમી: 0 [3]સૂત્ર પૃથક-નથી તુ અષ્ટમાળ: U [4]સૂત્રસારઃ- [જયોતિષ્કોમાં તારા વિમાનોને દેવોની જધન્ય સ્થિતિ
* દિગમ્બર આસ્નાયમાં તમારા એ પ્રમાણે સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org