Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ ૧૭૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શાશ્વત ચેત્યો સંબંધિ વિશેષ વિગતો [૧] દરેક ચૈત્યમાં ચૌમુખી રૂપે આ પ્રતીમાજી રહેલા છે. [૨] પૂર્વસમ્મુખ ઋષભાનન, દક્ષિણ સન્મુખ ચંદ્રાનન, પશ્ચિમસન્મુખ વારિણ,ઉત્તર સન્મુખ વર્ધમાન સ્વામી હોય છે [૩] ઉર્ધ્વ અને અધોલોકમાં ઉત્સધાંગુલ થી સાત હાથ પ્રમાણ ની શાશ્વતી પ્રતીમા હોય છે મધ્યલોકમાં ૫૦૦ ધનુષ ની શાશ્વતી પ્રતીમા હોય છે [૪] વૈમાનિક વિમાનો,નંદીશ્વર દ્વીપ,કુંડલદ્વીપ, રૂચક દ્વીપમાં શાશ્વત જિનાલય૧૦૦યોજન લાંબા-૫૦યોજન પહોળા-૭રયોજન ઉંચા છે. [૫] દેવકુર-ઉત્તરકુર, મેરુપર્વતના ચારે વનો, વક્ષસ્કાર પર્વતો ગજદના ઇશુકાર,માનુષોત્તર પર્વત પરના વર્ષવરપર્વતો પર,ભવનપતિમાં અસુરકુમાર નિકાયનાઆટલા ચૈત્યો પ0 યોજન લાંબા,૩યોજન ઉચાં-૨પ યોજન પહોળા હોય છે. [૬] ભવનપતિમાં નાગકુમારાદિબાકીની નિકાયનાચૈત્યો ર૫યો.લાંબા ૧રાયોજન પહોળા,૧૮યોજન ઉંચા હોય છે. [] વ્યત્તર નિકાયના ચૈત્યો ૧૨ાયોજન લાંબા,યોજન પહોળા,યોજન ઉંચા હોય છે [૮] મેરુ પર્વતની ગુલિકા,યમકાદિ પર્વત, કંચન ગિરિ પર્વતો,દીર્ઘ વૈતાઢ્ય, વૃત્ત વૈતાઢ્ય, સર્વેદ્રહોમાં,દિગ્ગજ પર્વતો,જંબૂ વગેરે વૃક્ષો, સર્વે પ્રપાત કુંડોમાં આ ચૈત્યો ૧ ગાઉ લાંબા,વના ગાઉ પહોળા, ૧૪૪૦ ધનુષ ઉંચા હોય છે. [૯] જિન પ્રતિમાજી ઉર્ધ્વ અને અધોલોકમાં પ્રત્યેક જિનાલયમાં ૧૮૦-૧૮૦ પ્રતિમાજી હોય છે. ઉર્ધ્વલોકમાં રૈવેયક તથા અનુત્તરમાં ૧૨૦-૧૨૦ પ્રતિમાજી હોય છે. તોછલોકમાં ૬૦ચૈત્યોમાં ૧૨૪-૧૨૪અને ૩૧૯૯માં ૧૨૦-૧૨૦ પ્રતિમાજી હોય છે. 0 0 0 0 0 0 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186