SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [5]શબ્દજ્ઞાન તારાશાખા તારાઓની વતુમ :-૧/૪ અથવા વા U [6]અનુવૃત્તિઃ(૧)સ્થિતિ: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨)પર પલ્યોપમન્ - ૪:૪૭ U [7]અભિનવટીકા--જયોતિષદેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનું સામાન્ય કથનપૂર્વેસૂત્ર ૪:૪૮ માં કરેલ છે તેમાં તારા-જયોતિષ્ક દેવોની સ્થિતિ નો અપવાદ આ સૂત્ર થકી જણાવે છે. * તારવમળા તારાઓની-અર્થાત જયોતિષ્કમાં જે તારા વિમાને છે. તેમાં રહેલા દેવોની જ વતુર્માએટલે ચોથો ભાગ આ શબ્દ પર પન્યોપમન્ સ્થિતિ સાથે સંકડાયેલ હોવાથી તેનો ચોથો ભાગ કરતા પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ એવો અર્થ થયો. $ જધન્ય સ્થિતિ હવે પછીના સૂત્ર ૪:૫૨ માં કહેલી છે ૪ તારા વિમાનની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૧/૮ પલ્યોલમ ની છે. U [8] સંદર્ભઃઆગમ સંદર્ભdી વિમાને ડોલેí વીમ પત્રિોવાં * પ્રજ્ઞા૫:૪-. ૨૦૨- ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગ્રહણી ગાથા ૮ ઉત્તરાર્ધ (૨)ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગઃ ૨૫ શ્લોક-૧૮૧ U [9]પદ્ય(૧) પલ્ય ચોથા ભાગમાં વળી તારકો સુખ અનુભવે આઠમા વળી પલ્ય ભાગે અલ્પ આયુ ભોગવે (૨) આ પદ્ય પૂર્વે સુત્ર-૪:૪૬ માં અપાઈ ગયું છે 1 [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ-સ્થિતિ પ્રકરણને અંતે કહ્યો છે. 0 0 0 0 0 0 0 (અધ્યાયઃ૪-ગ પર) [1]સૂત્રહેતુ:- આ સૂત્ર જયોતિષ-તારાઓની જધન્ય સ્થિતિ જણાવે છે U [2]સૂત્ર મૂળઃ- *જયાત્વષ્ટમી: 0 [3]સૂત્ર પૃથક-નથી તુ અષ્ટમાળ: U [4]સૂત્રસારઃ- [જયોતિષ્કોમાં તારા વિમાનોને દેવોની જધન્ય સ્થિતિ * દિગમ્બર આસ્નાયમાં તમારા એ પ્રમાણે સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy