SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ અધ્યાય: ૪ સૂત્રઃ ૫૧ U [5]શબ્દશાનઃ નક્ષત્રાણામ નક્ષત્રોની, નક્ષત્ર-જયોતિષ્ક દેવોની અમ:- અડધો-[પલ્યોલમ) U [6]અનુવૃત્તિઃ(૧)સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨)પરી પત્યોપમન્- - ૪:૪૭ U [7]અભિનવટીકા-પૂર્વેસૂત્ર૪:૪૮માં જયોતિષ્ઠદેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવી છે, આ સૂત્ર તેનો અપવાદ કરીને નક્ષત્ર જયોતિષ્કની ઉત્કૃષ્ટ સ્થિતિ અલગ દર્શાવે છે. -નક્ષત્ર-જયોતિષ્ક દેવોની જધન્ય સ્થિતિ સૂત્ર માં કહી છે. -નક્ષત્ર-દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૧/૪ પલ્યોપમ ની કહી છે. –ગઈમ એવું સૂત્ર પદપૂર્વના પલ્યોપમ શબ્દ સાથે સંકડાયેલ છે. તેથી સર્વપલ્યોપમઅડધું પલ્યોપમ એવો અર્થ થાય છે. - નક્ષત્રાણા-“અશ્વિની-ભરણી આદિનક્ષત્રોના જયોતિષ્ક દેવોની”એવોઅર્થ સમજવો. [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- નવવિકાળે.... ડ સેળ અદ્ધ પત્રિોવનં * પ્રજ્ઞા ૫.૪-જૂ. ૨૦/ર૭ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)બૃહત્ સંગ્રહણી ગાથા-૮ (૨)ક્ષેત્રલોક પ્રકાશ-સર્ગઃ ૨૫-શ્લોક-૧૭૯ U [9]પદ્યઃ(૧)આ પદ્ય સૂત્ર ૪:૪૮ માં અપાઈ ગયું છે (૨) પદ્ય બીજું સૂત્ર ૪:૪૨ માં અપાઈ ગયું છે U [10]નિષ્કર્ષ - આ સૂત્રને નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલ છે T U TU TU T. અધ્યાયઃ૪-સૂત્રઃ૫૧) [1]સૂત્રહેતુ-તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ને આ સૂત્ર જણાવે છે. U [2]સૂત્ર મૂળઃ “તારામાં વામ: U [3]સૂત્ર પૃથક-તારમ્ - વ: મા: U [4] સૂત્રસાર-[જયોતિષ્ઠોમાં તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ૧/૪ એટલે કે ૦૧ પલ્યોલમ ની છે. *દિગમ્બર આમ્નાયમાં આ સૂત્ર નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy