SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૫૩ [પલ્યોપમનો આઠમો ભાગ એટલે કે ૧/૮ પલ્યોપમ છે] U [5]શબ્દજ્ઞાનઃપચા-ઓછામાં ઓછી સ્થિતિ] તુ-પરંતુ અષ્ટમા:આઠમો ભાગ [૧/૮ પલ્યોપમ] U [6]અનુવૃત્તિ - (૧)સ્થિતિ: ૪:૨૨ અધિકાર સૂત્ર (२) परा पल्योपमम्-४:४७ पल्योपमम् 0 7િ]અભિનવટીકા-આ સૂત્ર ફકત તારાવિમાનોના દેવોની જધન્ય સ્થિતિ જણાવેછે. - કન્યા-જધન્યા, ઓછામાં ઓછી. આ પદનો સંબંધ સ્થિતિ પદ સાથે રહેલો છેઅર્થાત્ જધન્ય સ્થિતિને જણાવે છે. અષ્ટમા-આઠમો ભાગ. આ પદ પલ્યોપમ સાથે સંકડાયેલ છે માટે પલ્યોપમનો આઠમો ભાગ એવો અર્થ સમજવો * તારા-વિમાનની દેવીનું જધન્ય આયુ પણ ૧/૮ પલ્યોપમ કહેલું છે. U [8]સંદર્ભ૪ આગમ સંદર્ભઃ- નોસયા.કિગહનેf vવિઠ્ઠમા * પ્રજ્ઞા.૪-જૂ. ૨૦૨-૨ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગ્રહણી-ગાથા ૮ (૨) ક્ષેત્ર લોક પ્રકાશ-સર્ગ : ૨૫-શ્લોક ૧૮૧ પૂર્વાર્ધ U [9]પદ્યઃ(૧) પહેલું પદ્ય સૂત્ર ૪:૫૧ માં કહેવાઈ ગયું છે (૨) તારાઓની જધન્ય છે આઠમો ભાગ પત્યની જયોતિષ્ક ગ્રહ નક્ષત્રો છે ચોથો ભાગ પલ્યની 0 [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલો છે _ _ _ _ _ _ _ (અધ્યાયઃ૪-સૂત્રઃ૫૩ 1 [1]સૂત્રહેતુ- તારા સિવાયના શેષ જયોતિષ્ક દેવોની જધન્ય સ્થિતિ કહેવી. [2]સૂત્રમૂળ-વતુમકોષાગામ 0 [3]સૂત્ર પૃથકા-વતુ: માળ: શેષાદ્ U [4] સૂત્રસાર -તારા સિવાયના બાકીના [જયોતિષ્કદેવોની જધન્યસ્થિતિ અર્થાત ૧/૪ [પલ્યોપમ છે] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy