Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
શ્વેતામ્બર -દિગમ્બર પાઠભેદ-સ્પષ્ટીકરણઃસૂત્ર ૨- ટ્વેતામ્બર પરંપરા મુજબ જયોતિષ્કને ફકત પીતલેશ્યક કહ્યા છે જયારે દિગમ્બરો તેને કૃષ્ણાદિ ચારે વેશ્યાવાળા માને છે.
સૂત્રઃ૪- પરિષદ્ય ને સ્થાને દિગમ્બરો પરિષદ્ર માને છે. સૂત્રઃ૭- આ સૂત્ર દિગમ્બરોએ તેઓના બીજા માહિતીસ્ત્રાપું સૂત્ર સાથે જોડી દીધેલ છે સૂત્ર:- યોદ્ધો:પાઠને દિગમ્બરો એ સ્વીકારેલ નથી.
સૂત્ર ૧૩-રૂશ્વન્દ્રમોને સ્થાને દ્વિવચનાન્સ એવો સૂર્યાસી પ્રયોગ દિગમ્બર આમ્નાયમાં થયો છે તેમજ પ્રા શબ્દને બદલે પ્રાઈઝ શબ્દ પ્રયોગ કરેલો છે.
સૂત્ર ૨૦બાર દેવલોક ને બદલે દિગમ્બરો સોળ દેવલોક માને છે. જેમાં બ્રહ્મ-wfપષ્ટશુ-તાર એ ચાર વધારાના છે.
સૂત્ર ૨૫- ટોન્તિ: ને બદલે ત્રૌન્ત: પ્રયોગ કરેલ છે.
સૂત્ર ૨૬-ટ્વેતામ્બર પરંપરામાં આઠ તથા નવ બંને ભેદ લોકાન્તિકના સ્વીકારેલા છે જયારે લોકાન્તિક મત નામક ભેદને દિગમ્બરો સ્વીકારતા નથી
સૂત્રઃ ૨૮-પપતિ ને સ્થાને પપ શબ્દ છે જો કે આ રીતે તે ને સ્થાને ટુ નો ઉલ્લેખ અનેક સ્થળે દિગમ્બરો એ કરેલ છે.
સૂત્ર ૨૯-સ્થિતિ: શબ્દ સાથે દિગમ્બર મતાનુસાર ની અસુરકુમારાદિની સ્થિતિ જોડેલી છે.
સૂત્રઃ ૩૦-૩૧-૩ર આ ત્રણે સૂત્રો શ્વેતામ્બર પરંપરાનુસાર આગમ સિધ્ધાંત મુજબ રચાયેલા છે. જે અંગે દિગમ્બરમતમાં “સૂત્ર નથી' એમ જે જણાવેલ છે, ત્યાં મૂળ હકીકત એ છે કે તેઓની માન્યતાનુસાર ની સ્થિતિ તેઓના સૂત્રઃ ૨૮ માં કહેવાઈ ગઈ છે.
સૂત્ર:૩૩-૩૪-૩૫-દિગમ્બર આમ્નાય મુજબ આ ત્રણે સૂત્રો-સૂત્રરમાં એક સાથે ગોઠવાયેલા છે.
સૂત્ર ૩૬-દિગમ્બરો માટે કલ્પની સ્થિતિ પણ સાત સાગરોપમ જણાવે છે.
સૂત્ર ૩૭- મહેન્દ્ર કલ્પની સ્થિતિ જણાવે છે તેથી વિશેષ શબ્દ મુકેલ છે. જે કથન દિગમ્બરો એ પૂર્વ સૂત્રમાં કરેલ છે. પણ ત્યાં કિચિંત માન્યતા ભેદ છે.
સૂત્ર ૩૮-સર્વાર્થસિદ્ધ ને સ્થાને દિગમ્બરો સર્વાર્થસિદ્ધ પદ માને છે. સૂત્રઃ૩૯-૨ નો પ્રયોગ દિગમ્બર મતમાં નથી. સૂત્રઃ૪૦-૪૧ દિગમ્બર મતમાં નથી સૂત્રઃ૪૭-૪૮ ધમ્ શબ્દ દિગમ્બર મત મુજબ પૂર્વ સૂત્ર સાથે જોડાયેલ છે સૂત્ર૪૯-૫૦-૫૧ પ્રહાદિ ત્રણ વૈમાનિકોની સ્થિતિ દિગમ્બર મતે વર્ણવેલ નથી સુત્રાપર- અહીં માત્ર શાદિક ફેરફાર છે. સૂત્રઃ૫૩- દિગમ્બરો સ્વીકારતા નથી.
-દિગમ્બરમતાનુસાર સૂત્રઃ૪ર માંલોકાન્તિકદેવોની સ્થિતિ જે શ્વેતામ્બર પરંપરામાં માન્ય જ છે પણ સૂત્ર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org