Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ પ૩
૧૫૩ U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ(૧) નવા વિમા....ગનેનું વર્ષમાં પશ્નોવાં પ્રજ્ઞા, ૫૪. ૨૦૨-૧૧ (२)गह विमाणे...जहन्नेणं..चउभाग पलिओवमं * प्रज्ञा.प.४-सू.१०१-१९ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગાણી-ગાથા ૧૧ ઉત્તરાર્ધ (૨) ક્ષેત્ર લોક પ્રકાશ-સર્ગઃ ૨૫-શ્લોક ૧૭૬ થી ૧૮૨
[9પદ્યઃ(૧) તારકો વિણ ચાર સ્થાને અલ્પ આયુ જાણો
પલ્ય ચોથો ભાગ ઈણ વિધ સૂત્ર ભાવ વિચારજો (૨) આ પદ્ય પૂર્વ સૂત્ર ૫ર માં અપાઈ ગયું છે U [૧૦]નિષ્કર્ષ - સૂત્ર ૪:૨૨ થી ૪:૫ રે
સામાન્ય રીતે પ્રત્યેક સૂત્રના અંતે નિષ્કર્ષ આપવાની વિચારણા હતી, છેવટે સમાન એવા ત્રણ-ચાર સૂત્રોને અંતે સંયુકત નિષ્કર્ષ આપેલો છે પણ આ અધ્યાયમાં સૂત્ર ૨૯થી પ૩ એ પચીસ સૂત્રોમાં માત્ર એક જ વિષય છે દેવોનું આયુ(સ્થિતિ)તેથી નાછૂટકે ૨પ-૨પસૂત્રોનો નિષ્કર્ષ સાથે લીધો છે.
પ્રથમ દૃષ્ટિએ તો એવો વિચાર થાય કે દેવોના આયુષ્યનું પ્રમાણ એ વષિયમાં નિષ્કર્ષ શું હોઈ શકે? તો પણ બે મુદ્દા વિચારેલ છે
-૧ ૧૦000 વર્ષ થી ૩૩ સાગરોપમનો ગાળો દર્શાવ્યો એટલે આ સુખ કે દુઃખ ઓછામાં ઓછા ૧૦૦૦૦વર્ષટકવાના દુઃખમાંથી મુકિત મળવાની નથી અને આ કહેવાતુ સુખ પણ ક્ષણિક છે-નાશવંત છે શાશ્વત નથી. વળી જેઓ ૩૩ સાગરોપમને અનુત્તર સુખ માને છે તે દેવો માટેતો મોક્ષની આડરૂપે જ આ જબ્બરજસ્ત લાંબો ગાળો પસાર થવાનો છે.
આ રીતે આ આયુ સ્થિતિ એક દીવાદાંડી રૂપ છે મોક્ષ મેળવવા મનુષ્ય જન્મ જરૂરી છે. આ દીવાદાંડી આપણને માનવ ભવ કેટલો દૂર તેનું પ્રમાણ દર્શાવે છે.
-૨ દેવ-દેવીના આયુનો તફાવત પણ એક જબરો સંદેશ આપે છે જેમ કે -સૌધર્મ દેવલોકનું ઉત્કૃષ્ટ આયું ૨ સાગરોપમ, ત્યાંની પરિગૃહીતા દેવીનું આયુ ઉત્કૃષ્ટ થી ૭ પલ્યોલમનું છે તો એક દેવને તેના આયુષ્ય કાળમાં કેટલી દેવી બદલાશે? સામાન્ય ગણિત છે ૧૦કોડાકોડી પલ્યોલમેએકસાગરોપમ થાય એટલે કે કરોડોદેવીબદલાય જાયહવેજો જીવને એક ભવમાં કરોડો સુંદર પત્ની મળવા છતાં ભોગોની તૃપ્તિ ન થઈ તો એકાદ-બે સ્ત્રી વડે શું તૃપ્તિ થવાની? માટે ખરું સુખ ભોગમાં નથી પણ ત્યાગમાં છે- તે નિષ્કર્ષ આ આયુષ્યના પ્રમાણ જણાવતા સ્થિતિ પ્રકરણ થી થાય છે માટે ત્યાગ ધર્મને પ્રાધાન્ય આપી મનુષ્યભવ સાર્થક કરી મોક્ષને માટેજ પુરુષાર્થ કરવોઃ
(અધ્યાય-૪-સમાંત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org