Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [5]શબ્દજ્ઞાનઃવધુમા:ચોથો ભાગ, ૧/૪, પલ્યોપમ] શોષાગા બાકીના U [6]અનુવૃત્તિ - (૧)સ્થિતિ: ૪:૨૧અધિકાર સૂત્ર (૨) પરીપોપમ, ૪:૪૭ થી પોપમન્ ની અનુવૃત્તિ (૩)ગધન્યાત્વષ્ટમા: 8:થી ગધન્યા (૪)તિwાળા:૪:૪૮ તે અધિકારનું ગ્રહણ કરવું
[7]અભિનવટીકા- પ્રસ્તુત સૂત્ર જયોતિષ્ઠોમાં તારા વિમાન સિવાયના ચારે જયોતિષ્કોના દેવોની જધન્ય સ્થિતિ રજૂ કરે છે.
જ વાપ:- ચોથોભાગ-આ પદ પલ્યોપમ સાથે સંબંધિત છે. તેથી પલ્યોપમનો ચોથોભાગ એટલેકે ૧/૪ અથવા Oા પલ્યોપમ
જ શાળા:- અહીં જયોતિષ્ક દેવોની અનુવૃત્તિ ચાલે છે. તેમાં પૂર્વ સૂત્રમાં તારાઓની જધન્ય સ્થિતિ કહેવાઈ છે તેથી આ સૂત્રમાં તારા સિવાયના બાકીના જયોતિષ્કોની જધન્ય સ્થિતિનું ગ્રહણ થશે.
- બાકીના એટલે કયા કયા?
પૂર્વ સૂત્ર ૪:૨૩ મા જયોતિષ્કોના પાંચ ભેદ કહ્યા છે તેથી બાકીનામાં સૂર્ય-ચંદ્ર-ગ્રહનક્ષત્ર એ ચારનો સમાવેશ થશે.
૧- સૂર્યની જધન્ય સ્થિતિ ટીકામાં તો પ્રહનક્ષત્ર ની જધન્ય સ્થિતિનોજ ઉલ્લેખ છે સૂર્ય-ચંદ્રનો ઉલ્લેખ નથી.
ગ્રન્થાન્તર થી અહીં ત્રણ વિગતો સ્પષ્ટ કરવી પડશે # સૂર્ય ના ઇન્દ્રને જધન્ય સ્થિતિ હોતી જ નથી # સૂર્ય વિમાનના અન્ય દેવોની જઘન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે # સૂર્ય વિમાનની દેવીની જધન્ય સ્થિતિ પણ ૧/૪ પલ્યોપમ છે.
-૨ ચંદ્રવિમાનની જધન્ય સ્થિતિઃ - સૂર્ય વિમાન માં જણાવ્યા મુજબ ચંદ્ર વિમાનનો પણ ટીકામાં ઉલ્લેખ નથી તેથી તે વિષયમાં ત્રણ બાબતો કહી.
# ચંદ્ર વિમાનના ઈન્દ્રને જધન્ય સ્થિતિ હોતી જ નથી $ ચંદ્ર વિમાનના અન્ય દેવોની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે ૪ ચંદુ વિમાનની દેવીઓની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. -૩ ગ્રહ અને નક્ષત્ર ની જધન્ય સ્થિતિ ૪ ગ્રહ વિમાનના દેવો તથા દેવી બંનેની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. ૪ નક્ષત્ર વિમાનના દેવો તથા દેવી બંનેની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. નોંધ -ટીકાકારે જધન્ય સ્થિતિ માં માત્ર ગ્રહ-નક્ષત્રોનો જ ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org