Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)દેવ તથા દેવી બંનેનું આયુ-ક્ષેત્રલોકપ્રકાશ-સર્ગઃ ૧૨-શ્લોક ૨૬૦ (૨)દેવાયુ-બૃહત્ સંગ્રહણી ગાથા-૪ ઉત્તરાર્ધ (૩)દેવી-આયુ બૃહત્ સંગ્રહણી ગાથા- ઉત્તરાર્ધ U [9]પદ્ય-બંને પદ્યો પૂર્વ સૂત્ર-૪૬ સાથે કહેવાઈ ગયું છે. [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે કહવાશે
D D 0 0 0 0
(અધ્યાયઃ૪-ર૪૮) D [1] રહેતુ- આ સૂત્ર થકી જયોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે U [2] સૂત્ર મૂળઃ- ગોતિષશાષવમ્
[3]સૂત્ર પૃથતિમ્ થિમ્ U [4]સૂત્રસારઃ- [જયોતિષ્ક દેવોની] [અર્થાત સૂર્ય-ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોલમ થી કંઈક અધિક છે.
1 [5]શબ્દશાનઃજ્યોતિબામ- જયોતિષ્ક દેવોની ધમ્ કંઈક અધિક, કંઈક વધારે U [6]અનુવૃત્તિઃ(૧) સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨) પર પન્યોપમ-૪:૪૭
[7]અભિનવટીકા- જયોતિષ્ઠોની ઉત્કૃષ્ટ સ્થિતિનું સામાન્ય કથન છે છેહવે પછી કહેવાનારા સૂત્રોમાં ગ્રહ, નક્ષત્ર અને તારા ની ઉત્કૃષ્ટ સ્થિતિ નું કથન હોવાથી આ સૂત્રમાં જયોતિષ્ક નો અર્થ સૂર્ય-ચંદ્ર જ કર્યો છે. કેમ કે આ સૂત્ર માત્ર સૂર્ય અને ચંદ્રની સ્થિતિને જ લાગુ પડે છે.
0 પૂર્વસૂત્ર “પરી સ્થિતિ પલ્યોપમ' ની અનુવૃત્તિ અહીં ચાલુ છે. # સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે– સૂર્યદેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોલમ કરતા ૧૦૦૦ વર્ષ અધિક હોય છે અને – ચંદ્ર દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોલમ કરતા ૧,૦૦,૦૦૦ વર્ષ અધિક હોય છે.
$ જયોતિષ્ક દેવી-નું આયુષ્ય શ્રી સિધ્ધસેનીય ટીકામાં જણાવ્યા મુજબ – અડધો પલ્યોલમ ઉપર ૫૦,૦૦૦ વર્ષ અધિક હોય છે.
– આ કથન સામાન્ય થી છે વિશેષ કથન પ્રથાન્તર થી નીચે મુજબ છે. [૧]ચંદ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ અડધો પલ્યોપમ ઉપર ૫૦,૦૦૦ વર્ષ છે [૨] સૂર્યની દેવીનું ઉત્કૃષ્ટ આયુ અડધો પલ્યોપમ ઉપર ૫૦૦વર્ષ છે
*દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર વિMi 7 એ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org