SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)દેવ તથા દેવી બંનેનું આયુ-ક્ષેત્રલોકપ્રકાશ-સર્ગઃ ૧૨-શ્લોક ૨૬૦ (૨)દેવાયુ-બૃહત્ સંગ્રહણી ગાથા-૪ ઉત્તરાર્ધ (૩)દેવી-આયુ બૃહત્ સંગ્રહણી ગાથા- ઉત્તરાર્ધ U [9]પદ્ય-બંને પદ્યો પૂર્વ સૂત્ર-૪૬ સાથે કહેવાઈ ગયું છે. [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે કહવાશે D D 0 0 0 0 (અધ્યાયઃ૪-ર૪૮) D [1] રહેતુ- આ સૂત્ર થકી જયોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે U [2] સૂત્ર મૂળઃ- ગોતિષશાષવમ્ [3]સૂત્ર પૃથતિમ્ થિમ્ U [4]સૂત્રસારઃ- [જયોતિષ્ક દેવોની] [અર્થાત સૂર્ય-ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોલમ થી કંઈક અધિક છે. 1 [5]શબ્દશાનઃજ્યોતિબામ- જયોતિષ્ક દેવોની ધમ્ કંઈક અધિક, કંઈક વધારે U [6]અનુવૃત્તિઃ(૧) સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨) પર પન્યોપમ-૪:૪૭ [7]અભિનવટીકા- જયોતિષ્ઠોની ઉત્કૃષ્ટ સ્થિતિનું સામાન્ય કથન છે છેહવે પછી કહેવાનારા સૂત્રોમાં ગ્રહ, નક્ષત્ર અને તારા ની ઉત્કૃષ્ટ સ્થિતિ નું કથન હોવાથી આ સૂત્રમાં જયોતિષ્ક નો અર્થ સૂર્ય-ચંદ્ર જ કર્યો છે. કેમ કે આ સૂત્ર માત્ર સૂર્ય અને ચંદ્રની સ્થિતિને જ લાગુ પડે છે. 0 પૂર્વસૂત્ર “પરી સ્થિતિ પલ્યોપમ' ની અનુવૃત્તિ અહીં ચાલુ છે. # સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે– સૂર્યદેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોલમ કરતા ૧૦૦૦ વર્ષ અધિક હોય છે અને – ચંદ્ર દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોલમ કરતા ૧,૦૦,૦૦૦ વર્ષ અધિક હોય છે. $ જયોતિષ્ક દેવી-નું આયુષ્ય શ્રી સિધ્ધસેનીય ટીકામાં જણાવ્યા મુજબ – અડધો પલ્યોલમ ઉપર ૫૦,૦૦૦ વર્ષ અધિક હોય છે. – આ કથન સામાન્ય થી છે વિશેષ કથન પ્રથાન્તર થી નીચે મુજબ છે. [૧]ચંદ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ અડધો પલ્યોપમ ઉપર ૫૦,૦૦૦ વર્ષ છે [૨] સૂર્યની દેવીનું ઉત્કૃષ્ટ આયુ અડધો પલ્યોપમ ઉપર ૫૦૦વર્ષ છે *દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર વિMi 7 એ પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy