Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૫
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૭
U [9]પદ્ય(૧) વર્ષ દશ હજાર કેરુ આયુ વન્તર દેવમાં
ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોલમ તણું એ સર્વેમાં (૨) જધન્ય છે દશ હજાર વર્ષો ભવન વ્યંતર દેવ તણા
ઉત્કૃષ્ટી પલ્યોલમ ત્યાં કંઈક જયોતિષ્કોની વધુભણા [10]નિષ્કર્ષ - સ્થિતિ પ્રકરણને અંતે નિષ્કર્ષ આપેલો છે.
S S S S S S
(અધ્યાયઃ૪-સૂત્રઃ૪૦) U [1]સૂત્રરંતુ બન્નર નિકાયના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે U [2] સૂત્રામૂળ “પર/પલ્યોપમન્
[3]સૂત્ર પૃથક- સ્પષ્ટ જ છે U [4] સૂત્રસારઃ- [વાર દેવોની] ઉત્કૃષ્ટસ્થિતિ] એક પલ્યોલમ છે. U [5]શજ્ઞાનઃપI- ઉત્કૃષ્ટ
પલ્યોપમ-પલ્યોપમ U [6]અનુવૃત્તિ(૧)સ્થિતિ: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨)વ્યક્તરાણામ્ ૪:૪૬ શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- અહી સૂત્રકાર વન્તરોની સ્થિતિ જણાવે છે –વ્યતર શબ્દની અનુવૃત્તિ પૂર્વ સૂત્રમાંથી લીધી છે.
-પર-ઉત્કૃષ્ટ,સ્થિતિના વિશેષણ રૂપે આ શબ્દ વપરાયો છે. અપસ્થિતિ નો અધિકાર ચાલુ હતો તે અટકાવીને ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવવા માટે જ અહીં પૂરી શબ્દનો પ્રયોજેલ છે.
-પલ્યોપમ-પલ્યોપમ,આયુષ્યનું પ્રમાણ જણાવે છે.
જ દેવીનું આયુષ્ય-વ્યન્તર ની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોપમ ભાષ્યકાર મહર્ષિ જણાવે છે.
0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ(१) पलियोपममेगं तु उककोसेण वियाहियं उत्त.अ.३६-गा. २१९
(२)वाणमंतराणं भंते केवइयं काल ठिइ पण्णत्ता ? गोयमा जहन्नेणं दसवास सहस्साई उककोसेणं पलिओपमं * प्रज्ञा. प.४-सू.१००-१
*દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર અપલ્યોપમયિ” છે. અ. ૪/૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org