Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલો છે.
U J S S S S S
(અધ્યાયઃ૪-સૂત્રઃ૪છે I [1]સૂત્રહેતુ- આ સૂત્ર વ્યન્તર નિકાયના દેવોની જધન્ય સ્થિતિ જણાવવાના હેતુથી રચાયેલ છે.
[2] સૂત્ર મૂળ-વ્યારા ૨ 1 [3]સૂત્ર પૃથફ-સ્પષ્ટ જ છે
U [4] સૂત્રસાર - વ્યન્તરોની પણ-વ્યન્તર નિકાયના દેવોની પણ જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે.]
[5]શબ્દજ્ઞાન:વ્યારા- વ્યન્તર દેવોની ૨- પણ, (અને) U [6]અનુવૃત્તિ - (૧)તિ : ૪:૩૨ અધિકાર સૂત્ર (૨) પર પત્રોમમ. ૪:૩૧ થી મારા શબ્દની અનુવૃત્તિ (૩)શવસદન, ૪:૪૪ U [7]અભિનવટીકા - આ સૂત્ર વન્તરોની જધન્ય સ્થિતિ જણાવે છે - વ્યન્તરોની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે પછીના સૂત્ર ૪:૩૭ માં જણાવી છે – પૂર્વે કહ્યા મુજબ વિર્ષ -પર-સ્થત ની અનુવૃત્તિ ચાલુ છે.
-સૂત્રનીલાઘવતા માટે વ્યતર ની સ્થિતિ અહીં કહેલી છે. જેથી દશ હજાર વર્ષ શબ્દની અનુવૃત્તિ ચાલુ રહે.
-વ્યન્તરની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાની બાકી હોવાથી મને અને વ્યારાણામ્ નો સમાસ કરેલ નથી.
U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ(१)वन्तराणां जहनेणं दसवाससहस्सिया * उत्त. अ.३६ गा. २१९ (२)द्वितीय पाठ अग्रीम सूत्रे वर्तते # તત્વાર્થ સંદર્ભઃ- ઉત્કૃષ્ટ સ્થિતિ .૪-પૂ. ૪૭ અન્ય ગ્રન્થ સંદર્ભ- (૧)બૃહત્ સંગ્રહણી ગાથા-૪ પૂર્વાર્ધ
(૨)ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગઃ ૧રશ્લોક ૨૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org