Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
એક ત્રણ સાત દશ સત્તર બાવીસ ને તેત્રીશ સાગર છે. [] [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલો છે. -----ઇ
અધ્યાયઃ૪- સૂત્રઃ ૪૪
[1] સૂત્ર હેતુ:- પૂર્વસૂત્રમાં બીજી વગેરે નારકના જીવોની જધન્ય સ્થિતિ જણાવી તેમ આ સૂત્ર થકી પ્રથમ નરકના જીવોની જધન્ય સ્થિતિને કહે છે. [] [2] સૂત્ર:મૂળ:-શવર્ષસહસ્રાળિ પ્રથમાયામ [3] સૂત્ર પૃથ-શ - વ
सहस्राणि प्रथमायाम्
[4] સૂત્ર સારઃ- પ્રથમ [નરકમાં નારકોની જધન્ય સ્થિતિ ]દશ હજાર વર્ષ છે. [5] શબ્દ જ્ઞાનઃ
દ્રશ્ય- દશ,સંખ્યાવાચી શબ્દ છે
સન્ન- હજાર, સંખ્યાવાચી શબ્દ છે
-
અભિનવટીકા
વર્ષ-વર્ષ,કાળનું માપ છે પ્રથમાયામ્-પ્રથમ નરકમાં
[] [6] અનુવૃતિઃ- (૧) સ્થિતિ: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨) અપરા પત્યોપમનધનં ૬ ૪:૩૧ થી અપરા
[] [7] અભિનવટીકાઃ- માત્ર પ્રથમ નરકની જધન્ય સ્થિતિને જણાવે છે -- શવર્ષસહ દિશહજાર વર્ષ
- પ્રથમાયામ-પહેલી રત્નપ્રભાભૂમિમાં[અર્થાત] રત્નપ્રભાભૂમિમાં રહેલા નારકોની આ સૂત્રમાં અપરા અને સ્થિતિ શબ્દની અનુવૃત્તિ પૂર્વસૂત્રમાંથી લીધી છે પૂર્વસૂત્રથી આ સૂત્ર જૂદું કેમ બનાવ્યું?
– પૂર્વસૂત્રમાં માત્ર એટલીજ સૂચના હતીકે પૂર્વપૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અનન્તર એવા પછી પછીનાની જધન્ય સ્થિતિ છે જયારે પ્રથમ નરક પૂર્વે તો કોઇ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળી ભૂમિજ નથી. માટે તેની જધન્ય સ્થિતિનો આંક અલગ દર્શાવવો જ પડે-તેથી આ સૂત્ર જૂદું બનાવ્યું ] [8] સંદર્ભ:
Jain Education International
આગમ સંદર્ભ:-પૂર્વસૂત્ર ૪:૪૩ માં અપાઇ ગયો છે
અન્ય ગ્રન્થ સંદર્ભઃ- બંને સંદર્ભ પૂર્વ સૂત્ર ૪:૪૩ માં અપાયા છે.
[9] પદ્યઃ- બંને પદ્યો પૂર્વ સૂત્ર-૪:૪રૂ સાથે કહેવાઇ ગયા છે [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org