Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૫
૧૪૩
(અધ્યાયઃ૪- સૂરઃ ૪૫) U [1] સૂત્રહેતુ-ભવનપતિ નિકાયના દેવોની જધન્ય સ્થિતિ જણાવવા આ સૂત્રની રચના થયેલી છે.
0 2િ] સૂત્ર મૂળભવનેષ ૨ 0 [3] સૂત્ર પૃથક-સ્પષ્ટ જ છે
1 [4] સૂત્રસાર-ભવનોમાં પણ ભવનપતિનિકાયનાદેવોનીપણ-જધન્યસ્થિતિ દશ હજાર વર્ષ છે.]
I [5] શબ્દ જ્ઞાનભવનેષુ- ભવનો - ભવનપતિ દેવોમાં - પણ અને) [6] અનુવૃતિ - (૧) સ્થિત: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨) પર પોપ. ૪:૩૨ કપરી શબ્દની અનુવૃત્તિ લેવી (૩)શવસદ ૪:૪૪ U [7] અભિનવટીકા - આ માત્ર ભવનપતિ નિકાયની સ્થિતિ જણાવે છે –પૂર્વે થી સ્થિતિ અધિકાર તો ચાલુ જ છે – કપ) શબ્દની અનુવૃત્તિ હોવાથી તે જધન્ય સ્થિતિ જ સૂચવે છે. - દશ હજાર વર્ષ પણ પૂર્વ સૂત્રની અનુવૃત્તિ છે.
–ભવનપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પૂર્વેસૂત્ર૪:૩૦,૩૨,૩૨માં જણાવેલી જ છે સૂત્રની લાઘવતા માટે જધન્ય સ્થિતિ અહીં અલગ કહી છે.
U [8] સંદર્ભ$ આગમ સંદર્ભઃ(१)भोमेज्जाणं जहण्णेणं दसवाससहस्सिया * उत्त.अ.३६ गा. २१८ (२) भवणवासिणं देवाणं...कालठिई...जहनेणं दसवाससहस्साइं प्रज्ञा-प-४ सू.९५/७ # તત્વાર્થ સંદર્ભઃ- ઉત્કૃષ્ટ સ્થિતિ ૩.૪-પૂ.૩૦,૩૧,૩૨ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગ્રહણી-ગાથા ૪-પૂર્વાર્ધ (૨) ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગ ૧૩ ગાથા ૩૦૬ U [9] પધઃ(૧) ભવનપતિના દેવ કેરું આયુ જધન્ય જાણજો
વર્ષ દશ હજાર માની સૂત્ર અર્થે ધારજો (૨) પદ્ય બીજું પછીના સૂત્ર ૪:૪૬માં આપેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org