Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રાણત કલ્પની જધન્ય સ્થિતિ ૧૯ સાગરોપમ થશે]
અગીયારમાં આરણ કલ્પની જધન્ય સ્થિતિ ૨૦ સાગરોપમ ની છે. # બારમા અશ્રુત કલ્પની જધન્ય સ્થિતિ ૨૦ સાગરોપમ ની છે.
નોંધઃ- સૂત્રોકત વ્યાખ્યાનુસાર પૂર્વના આનત-પ્રાણત કલ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અનન્તર એવા આરણ અશ્રુત કલ્પની જધન્ય સ્થિતિ કહેવાય પૂર્વ સૂત્ર ૪:૩૭ મુજબ આનત-પ્રાણતની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ સાગરોપમ છે માટે આરણ- અય્યતની જધન્ય સ્થિતિ પણ ૨૦ સાગરોપમ કહી છે
પરંતુ જો ગ્રન્થાન્તર થી આરણ-અય્યત બંનેની સ્થિતિનું અલગ-અલગ કથન સ્વીકારીએ તો અમ્રુત કલ્પની જધન્ય સ્થિતિ-૨૧ સાગરોપમ થશે
૪ પ્રથમ સુદર્શન ચૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૨ સાગરોપમ છે જ બીજા સુપ્રતિબધ્ધ રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૩ સાગરોપમ છે ૪ ત્રીજા મનોરમ ચૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૪ સાગરોપમ છે $ ચોથા સર્વતોભદ્રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૫ સાગરોપમ છે ૪ પાંચમા વિશાળ રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ૨૬ સાગરોપમ છે # છઠ્ઠા સુમનસ ચૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૭ સાગરોપમ છે v સાતમા સૌમનસ્ય ત્રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૮ સાગરોપમ છે $ આઠમા પ્રીતકર રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૯ સાગરોપમ છે ૪ નવમા આદિત્યે રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૩૦ સાગરોપમ છે $ વિજય,વૈજયન્ત,જયન્ત,અપરાજિત એ - ચાર અનુત્તર વિમાનો માં દેવોની જધન્ય સ્થિતિ ૩૧ સાગરોપમ છે
૪ સર્વાર્થસિધ્ધમાં જધન્ય સ્થિતિ હોતી જ નથી તેથી જધન્યbઉત્કૃષ્ટબંને સ્થિતિ એક સમાન-૩૩ સાગરોપમ ની છે.
ભાષ્ય – સર્વાર્થસિદ્ધ તુ મઝધોષ્ટી સર્વિશાત્ ત !
જ આ રીતે સૂત્રાનુસાર એક વાત સ્પષ્ટ બને છે કે જે પૂર્વના કલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે અનન્તર એવા પછીના કલ્પની જધન્ય સ્થિતિ છે જેમ કે -
- મહેન્દ્ર કલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ તે બ્રહ્મલોક કલ્પની જધન્ય સ્થિતિ છે -બ્રહ્મલોક કલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ [૧૦ સાગરોપમ] તે લાંતક કલ્પની જધન્ય સ્થિતિ છે.
-એ રીતે છેક વિજયાદિ ચાર સુધી જણાવેલ છે. # સર્વાર્થ સિધ્ધ વિમાન માટે તો ભાષ્યમાં બે સ્થાને ઉલ્લેખ મળે છે.
-૧-સૂત્ર-૪:૩૮ નું ભાષ્ય સર્વાર્થસિદ્ધ તું મનધન્યોછા ત્રáશન -જુઓ સિધ્ધસેનીય ટીકા ભા. ૧ ૩૨૨- હીરાલાલ કાપડીયા
-૨-મૂત્ર-૪:૪ર ...સ્વિંશત્ સારોપમાન, સન્નધન્યોષ્ટ સર્વાર્થપ્લમ્બે (તિ) આ બને ભાષ્યો પરથી ફલિત થાય છે કે સર્વાર્થસિધ્ધના વિમાનોના દેવોને જધન્ય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org