Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્રઃ ૪૩
૧૩૯ $ છઠ્ઠી ત:પ્રભા નરકના નારકની જધન્ય સ્થિતિ - ૧૭સાગરોપમ છે. ૪ સાતમી મહાતમપ્રભા નરકના નારકની જધન્ય સ્થિતિ - ૨૨ સાગરોપમ છે. U [5] શબ્દ જ્ઞાન
નારગામ- નારકોની દ્વિતીયાવિપુ- બીજી વગેરે નરક ભૂમિઓમાં [6] અનુવૃતિઃ- (૧) સ્થિતિ: અધિકાર સૂત્ર ૪:૨૬,
(૨) પરત: પરત: પૂર્વ પૂર્વનન્તરી - ૪:૪૨
(૩)મપર પલ્યોપમ = ૪:૩૧ થી મારી U [7] અભિનવટીકા-પ્રસ્તુત સૂત્રથકનારકોનીજઘન્ય સ્થિતિનેસૂત્રકારેજણાવેલી છે.
# બીજી થી સાતમી નરકભૂમિના નારકોની જધન્યસ્થિતિ અહીં અભિનવ ટીકામાં જ જણાવવી હતી.પણ નરકનો પૂર્વાપર સંબંધ અધ્યાય ત્રીજાના આરંભે હતો.એટલે છૂટી ગયેલ વિષય સમજીને તેને સૂત્રસારમાં જ જણાવી દીધો.
૪ અહીં જધન્ય સ્થિતિનો અધિકાર ચાલે છે. એટલે સૂત્રકારે લાધવતાને માટે દેવોની જધન્ય સ્થિતિ સાથે નારકોની જધન્ય સ્થિતિ પણ ચાલુ વિષયમાં ગોઠવેલી છે. - ૪ નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તો આ પર્વે અધ્યાય: રૂ-રૂત્ર: ૬ માં જણાવેલી જ છે.
૪ સૂત્રનો અક્ષરસઃ અર્થ લઈને સમજીએ તો ઉત્કૃષ્ટ સ્થિતિ ની જાણકારી થી જ અહીં જઘન્ય સ્થિતિ નો બોધ થઈ શકે છે.
- કેમ કે આ સૂત્રમાં માત્ર એટલું જ જણાવે છે કે નારકોની બીજી વગેરે નરકભૂમિ માં
- ત્યાર પછી પૂર્વોકત સૂત્રો સ્થિતિ: તથા પરત: પરંત:પૂર્વાપૂર્વનન્તરા ની અનુવૃત્તિ થી સૂત્રનો અર્થ વ્યવસ્થિત ગોઠવાઈ શકે છે.
* સંકલિત અર્થ-નારકોને બીજી-ત્રીજી વગેરે ભૂમિમાં અનન્તર એવી પૂર્વ પૂર્વની નારકોમાં જે ઉત્કૃષ્ટસ્થિતિ કહી છે તે પછી પછીનીનારકની જધન્ય ભૂમિજાણવીતે આ રીતે -
# પહેલી રત્નપ્રભા ભૂમિમાં નારકોની એક સાગરોપમ જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે અવ્યવહિત પણે પછીની અર્થાત બીજીશર્કરા પ્રભા નરક ભૂમિના નારકોની જધન્ય સ્થિતિ સમજવી
$ બીજી નરકભૂમિના નારકોની ત્રણ સાગરોપમ જે ઉત્કૃષ્ટસ્થિતિને અવ્યવહિત પણે પછીની એવી ત્રીજી વાલુકા પ્રભા નરક ભૂમિના નારકોની જધન્ય સ્થિતિ સમજવી.
$ એ જ ક્રમમાં ત્રીજી-ચોથી-પાંચમી-છઠ્ઠી નારકોની જધન્ય સ્થિતિ સૂત્ર સારમાં જણાવ્યા મુજબ સમજી લેવી.
3 છઠ્ઠી ત:પ્રભા નરકના નારકોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨-સાગરોપમની છે તે સાતમી મહાતમઃ પ્રભાના નારકોની જધન્ય સ્થિતિ જાણવી.
# નોંધઃ- સાતમી મહાતમઃ પ્રભામાં પ્રતિષ્ઠાને નામક જે પ્રતર-ભૂમિ છે ત્યાં તો જધન્ય સ્થિતિ છે જ નહીં મગધન્યોત્કૃષ્ટ-૩૩ સાગરોપમની સ્થિતિ જ ત્યાં કહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org