Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text ________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૨
૧૩૭ ઉત્કૃષ્ટ એક જ સ્થિતિ હોય છે. તે ૩૩ સાગરોપમની, અથવાતો જઘન્ય સ્થિતિ હોતી જ નથી.
* વિશેષ - આ સૂત્રની ભાષ્યમાં વિમ્ મા સર્વાર્થસિદ્ધાવૌ રૂતિ લખેલું છે જો કે આ પાઠ કૌસમાં અલગ જણાવે છે તો પણ હારિભદ્દીય ટીકામાં તેને ઉપલક્ષીને ટીકા કરેલી છે ત્યાં સ્પષ્ટ લખે છે કે
__“आ सर्वार्थसिद्धादिति - सर्वार्थसिद्धं यावत्, आङ् मर्यादायां 'मेट ४धन्यनी મર્યાદા સર્વાર્થસિધ્ધ સુધીજ છે પણ સર્વાર્થ સિધ્ધને લાગુ પડતી નથી.
આ જ ટીકામાં ભાષ્યાનુસારી બીજો પાઠ પણ છે કે વિજય વૈજયંત-જયંત-અપરાજિત એ ચારેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે અને જધન્ય સ્થિતિ ૩૧-સાગરોપમની છે [पाठ-अतएव एतेष्विति जधन्या एकत्रिंशदेव, उत्कृष्टा त्रयस्त्रिंशत्,मुख्यवृत्यैव सूत्रेऽभिनात्]
3 [8]संह:समागम संहन:- सूत्र ४:३७ थी ४:४२ नो संयुत पा:साक्षिपाठ:- उत्तराध्ययन गाथा २२५ थी. २४६ दस चेव सागराइं उककोसेणं ठिइ भवे बम्भलोए जहन्नेणं सत्तउ सागगरोपमा- -२२५ चउदस सागराइं उककोसेण ठिईभवे लन्तगम्मि जहन्नेणं दस उ सागरोपमा -२२६ सत्तरस सागराइं उककोसेण ठिईभवे महासुकके जहन्नेणं चोद्दस सागरोपमा -२२७ अट्ठारस सागराइं उककोसेण ठिईभवे आणयम्मि जहन्नेणं सत्तरस सागरोपमा -२२८ सागरा अउणवीसं तु उककोसेण ठिईभवे आणयम्मि जहन्नेणं अट्ठारस सागरोपमा -२२९ वीसं तु सागराइं उककोसेण ठिईभवे पाणयम्मि जहन्नेणं सागरा अउणवीसं -२३० सागरा इकक वीसं तु उककोसेण ठिईभवे आरणम्मि जहन्नेणं वीसई सागरोपमा -२३१ बावीसं सागराइं उककोसेण ठिई भवे अच्चुयम्मि जहन्नेणं वीसइ सागरोपमा
-२३२ [अत: प्रैवेयक स्थिति वर्णनम्:-] तेवीस सागराई उककोसेण ठिई भवे पढमम्मि जहन्नेणं बावीसं सागरोपमा
-२३२ यावत् सागरा इ ककतीसं तु उककोसेण ठिईभवे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186