Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) સૌધર્માવિનુ યથાશ્ચમમ્ ૪:૩૩ અધિકાર સૂત્ર (૩) RI પલ્યોપમ. સૂત્ર. ૪:૩૬ પર શબ્દની અનુવૃત્તિ (૪) સાગરોપમે સૂત્ર ૪:૪૦
[7]અભિનવટીકા - સામાન્યથી સૂત્રકારે મહેન્દ્રકલ્પના દેવોની જધન્ય સ્થિતિ જણાવેલી હોવાથી ભાષ્યમાં ટીકામાં કે અન્ય ગ્રન્થોમાં કોઈ વિશેષ વ્યાખ્યાદિ થયેલા નથી. તોપણ અહીં કિંચિત અભિનવટીકા સ્વરૂપે જણાવવા પ્રયાસ કરેલ છે.
# ધ આ પદ દ્વિવચનાન્ત છે. કેમ કે પૂર્વ સૂત્રમાં આવેલા શદ્વ સાથે જોડાયેલ છે. અથવા-દ્વિવચનાત્ત એવા સારોપણે નીઅનુવૃત્તિ હોવાથી શબ્દ પણ દ્વિવચનાન્ત કરાયો છે.
૪ સૂત્રકારે મહર્ષિએ સૂત્રમાં ક્યાય ચોથા કલ્પનો ઉલ્લેખ કર્યો નથી પણ સૌથgિ યથામ” સૂત્રની અનુવૃત્તિ કરતા ક્રમમાં ચોથો કલ્પ જ આવે તેથી અહીં મહેન્દ્ર ના દેવોની આ સ્થિતિ છે તેમ વિધાન કરેલ છે.
૪ સામાન્યથી તો પૂર્વના આકલ્પની ઉત્કૃષ્ટસ્થિતિને કલ્પની જધન્ય સ્થિતિ ગણાય છે પણ અહીં તેનો સંબંધ બીજા દેવલોક સાથે છે. માટે સાધિક બે સાગરોપમ જધન્ય સ્થિતિ કહી છે.
$ જઘન્ય સ્થિતિ બધા પ્રતરે સરખી જ હોય છે. તેથી માહેન્દ્ર કલ્પના બારે પ્રતરમાં જધન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ ની જ સમજવી.
I [8] સંદર્ભ૪ આગમ સંદર્ભ-સૂત્ર ૪:૩૭ તથા ૪:૪૨ નો સંયુક્ત પાઠ:साहिया सागरा सत्त उककोसेणं ठिई भवे माहिन्दम्मि जहन्नेणं साहिया दुन्नि सागरा * उत्त. अ.३६ गा. २२४ પ્રજ્ઞાપના પૂત્ર-પ૬:૪, મૂત્ર-૨ ૦૨ માં પણ આવો જ પાઠ છે. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)બ્રહત સંગ્રહણી ગાથા-૧૪ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગઃ ૨૭-શ્લોક ૪૭ U [9]પદ્ય(૧)આ સૂત્રનું પદ્ય પૂર્વ સૂત્રઃ૪૦ સાથે કહેવાઈ ગયું છે (૨)આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્ર૩૬ સાથે કહેવાઈ ગયું છે. U [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે સાથે કહેવાએલ છે.
T U S T U
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org